Shweta Tiwari/ શ્વેતા તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર તેના અને બાળકોના ફોટાઓ શેર કરતી રહે છે. સાથે સાથે તે સોશિયલ સાઇટમાં પણ સતત એક્ટિવ રહેતી જોવા મળે છે.

Photo Gallery
A 100 શ્વેતા તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર તેના અને બાળકોના ફોટાઓ શેર કરતી રહે છે. સાથે સાથે તે સોશિયલ સાઇટમાં પણ સતત એક્ટિવ રહેતી જોવા મળે છે. તેની લેટેસ્ટ તસવીરો વાયરલ થતી રહેતી હોય છે. ત્યારે વધુ એકવાર તેને તેના ગ્લેમર ફોટો શોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

shweta tiwari

ફોટોશુટમાં તેણે વન શોલ્ડર વાળું ગાઉન પહેર્યું છે. આ ઉપરાંત તેના તાજેતરના  મહાબલેશ્વર ટ્રીપના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં  પુત્રી પલક અને પુત્ર રીયાંસ પણ સાથે જોવા મળ્યા  છે.

palak tiwari

શ્વેતા તિવારીની છોકરી પણ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. તેના ઘણા ફોટા પણ વાયરલ થતાં હોય છે.

palak shweta

પલક શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચોધરીની છોકરી છે. શ્વેતા અને રાજાના લગ્ન 1998 માં થયા હતા અને 2012 બનેના છુટાછેડા થયા હતા.

shweta trip

શ્વેતા તિવારી એ 2013 માં અભિનવ કોહલી સાથે મેરેજ કર્યા હતા. બનેનો એક પુત્ર રેયાંસ છે. 2019 માં તે અભિનવ કોહલી અલગ રહેવા લાગી છે.

reyansh

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ તેના પતિએ તેના પર આરોપ લગાવ્યો હતો કે શ્વેતા તેના પુત્રને મળવા દેતી નથી.