Not Set/ સિધ્ધપુર – તર્પણ શ્રાધ્ધનું મહત્વ

આજે ભાદરવા સુદ નુમ એટલે કે ડોશીયો ની નુમ આ દિવસે સ્ત્રીયો નું શ્રાદ્ધ થતું હોવાથી આજ ના દિવસ નું વિશેષ મહત્વ હોય છે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર નો બિંદુ સરોવર ભારતભર માં વિખ્યાત હોઈ આજ ના દિવસે સમગ્ર દેશ ભર માંથી હજારો પરિવારો પોતાની માતા ની શ્રાદ્ધ વિધિ કરવા માટે આવે છે અને તર્પણ […]

Uncategorized

આજે ભાદરવા સુદ નુમ એટલે કે ડોશીયો ની નુમ આ દિવસે સ્ત્રીયો નું શ્રાદ્ધ થતું હોવાથી આજ ના દિવસ નું વિશેષ મહત્વ હોય છે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર નો બિંદુ સરોવર ભારતભર માં વિખ્યાત હોઈ આજ ના દિવસે સમગ્ર દેશ ભર માંથી હજારો પરિવારો પોતાની માતા ની શ્રાદ્ધ વિધિ કરવા માટે આવે છે અને તર્પણ વિધિ કરી મેળવે છે માતા ના ઋણ માંથી મુક્તિ