Banaskantha News/ બનાસકાંઠામાં વાવ-થરાદ જીલ્લા વિભાજન બાદ નવો તાલુકો બનવાના સંકેત

વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના સંકેત

Top Stories Gujarat Breaking News

Banaskantha News : બનાસકાંઠામાં વાવ-થરાદ જીલ્લા વિભાજન બાદ નવો તાલુકો બનવાના સંકેત મળી રહ્યા છે. વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ સંકેત અપાયો છે. વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ નવો તાલુકો બનવાના સંકેત આપ્યા છે.

થરાદના કીયાલ ગામ ખાતે શંકર ચૌધરીના સંબોધનમાં તેમણે આ સંકેત આપ્યા હતા. કીયાલ ગામને નજીકનો તાલુકો આપીશું, એમ શંકર ચૌઘરાએ જણાવ્યું હતું. વાવ-થરાદ જિલ્લાના વિભાજનના વિરોધ વચ્ચે શંકર ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટ્રકમાં શાકભાજી-ફળ વેચવા જઈ રહ્યા હતા, રસ્તામાં કાળને ભેટ્યાં 11 લોકો

આ પણ વાંચો:પ્રાંતિજમાં ટ્રક સાથે ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકનું મોત

આ પણ વાંચો:બીમાર પતિને હોસ્પિટલ લઈ જઈ રહી હતી મહિલા, એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ, બંનેના મોત