Not Set/ ‘શિવકાશી’ – ભારતનાં ફટાકડા ઉદ્યોગનું કેપિટલ, જાણો આ શહેર વિષે

ભારતનાં તમિલનાડુ રાજ્યનાં વિરુધુનગર જીલ્લાનું શહેર શિવકાશી સમગ્ર ભારતમાં ફટાકડાના કારખાના માટે જાણીતું છે. આ ઉપરાંત આ શહેર દીવાસળી બનાવવા માટે અને પ્રિન્ટીંગ ઉદ્યોગ માટે પણ ફેમસ છે. આ શહેરમાં ઘણાં બધાં મંદિરો પણ છે. શિવકાશી ફટાકડાનાં ઉત્પાદનમાં 90% થી વધુ દીવાસળી અને પ્રિન્ટીંગ ઉદ્યોગનો ફાળો હોય છે એ માટે પણ ફેમસ છે. પરંતુ આ […]

Top Stories India
TH10FIRECRACKERSSTORY ‘શિવકાશી’ – ભારતનાં ફટાકડા ઉદ્યોગનું કેપિટલ, જાણો આ શહેર વિષે

ભારતનાં તમિલનાડુ રાજ્યનાં વિરુધુનગર જીલ્લાનું શહેર શિવકાશી સમગ્ર ભારતમાં ફટાકડાના કારખાના માટે જાણીતું છે. આ ઉપરાંત આ શહેર દીવાસળી બનાવવા માટે અને પ્રિન્ટીંગ ઉદ્યોગ માટે પણ ફેમસ છે. આ શહેરમાં ઘણાં બધાં મંદિરો પણ છે.

800px Making of Bomb Shells ‘શિવકાશી’ – ભારતનાં ફટાકડા ઉદ્યોગનું કેપિટલ, જાણો આ શહેર વિષે
Sivakasi – India’s capital of Fire Crackers, know about this city

શિવકાશી ફટાકડાનાં ઉત્પાદનમાં 90% થી વધુ દીવાસળી અને પ્રિન્ટીંગ ઉદ્યોગનો ફાળો હોય છે એ માટે પણ ફેમસ છે.

ed7125d8 e7bd 11e7 bd8c dad1885580ce ‘શિવકાશી’ – ભારતનાં ફટાકડા ઉદ્યોગનું કેપિટલ, જાણો આ શહેર વિષે

પરંતુ આ ફટાકડાઓની ફેકટરીઓમાં કામ કરવું જોખમકારક છે અને ઘણીવાર અહી દુર્ઘટનાઓ ઘટતી રહેતી હોય છે જેમાં ઘણાં લોકોનાં મૃત્યુ પણ થતાં રહેતાં હોય છે.

shivkashi ‘શિવકાશી’ – ભારતનાં ફટાકડા ઉદ્યોગનું કેપિટલ, જાણો આ શહેર વિષે
Sivakasi – India’s capital of Fire Crackers, know about this city

આવા જોખમી ઉત્પાદનમાં કામ કરવા સિવાય અહીના લોકો માટે બીજો કોઈ વિકલ્પ પણ નથી. રોજગાર માટે 700,000થી પણ વધુ વર્કર્સ આ ઇન્ડસ્ટ્રી પર આધાર રાખે છે.

1810160836021 ‘શિવકાશી’ – ભારતનાં ફટાકડા ઉદ્યોગનું કેપિટલ, જાણો આ શહેર વિષે
Sivakasi – India’s capital of Fire Crackers, know about this city

શિવકાશી મદુરાઈથી 75 કિમી દુર આવેલું છે. શિવકાશીમાં જર્મની બાદ સૌથી વધુ ઓફસેટ પ્રિન્ટીંગ મશીન છે.