Not Set/ પહેલીવાર સોનાક્ષી કરશે આલિયા સાથે કામ

ફિલ્મ ઇત્તેફાકમાં લીડ રોલ નિભાવ્યા બાદ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કરણની બીજી ફિલ્મ શિદ્દતમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સોનાને કયો અને કેટલો રોલ ઓફર કરાયો છે તે બાબતે ચુપકીદી સેવવામાં આવી છે. ફિલ્મમાં સોનાક્ષી અને આલિયા ભટ્ટ પહેલીવાર સિલ્વર સ્ક્રીન શેયર કરવાના છે. ફિલ્મ શિદ્દતમાં વરૃણ-આલિયા ઉપરાંત અભિનેતા આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હા મહત્વની […]

Entertainment
maxresdefault 4 પહેલીવાર સોનાક્ષી કરશે આલિયા સાથે કામ

ફિલ્મ ઇત્તેફાકમાં લીડ રોલ નિભાવ્યા બાદ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કરણની બીજી ફિલ્મ શિદ્દતમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સોનાને કયો અને કેટલો રોલ ઓફર કરાયો છે તે બાબતે ચુપકીદી સેવવામાં આવી છે. ફિલ્મમાં સોનાક્ષી અને આલિયા ભટ્ટ પહેલીવાર સિલ્વર સ્ક્રીન શેયર કરવાના છે.

download 19 પહેલીવાર સોનાક્ષી કરશે આલિયા સાથે કામ

ફિલ્મ શિદ્દતમાં વરૃણ-આલિયા ઉપરાંત અભિનેતા આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હા મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મ ઇત્તેફાકનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયુ છે અને આ ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં સોના અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે લીડ રોલમાં છે. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે જેમાં સોનાનો રોલ એકદમ ટચૂકડો પણ મહત્વનો હશે