Not Set/ #Taimur Ali Khan ના બર્થ-ડે પર માતા કરીના અને માસી કરિશ્માએ આ રીતે કર્યું વિશ

મુંબઇ, આજે બોલિવૂડના ક્યુટ સ્ટાર કિડ્સ તૈમુર અલી ખાન આજે 2 વર્ષનો થયો છે અને  માતા કરીના કપૂર ખાન અને પિતા સૈફ અલી ખાન તેના પુત્રનો બર્થ-ડે સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં મનાવી રહ્યા છે. તેઓએ કેપ ટાઉનના બીચ પર મસ્તી કરતા ઘણા ફોટો સોશિઅલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. આપને જનાનવી દઈએ કે તૈમુરનો જન્મ […]

Trending Entertainment
nnju #Taimur Ali Khan ના બર્થ-ડે પર માતા કરીના અને માસી કરિશ્માએ આ રીતે કર્યું વિશ

મુંબઇ,

આજે બોલિવૂડના ક્યુટ સ્ટાર કિડ્સ તૈમુર અલી ખાન આજે 2 વર્ષનો થયો છે અને  માતા કરીના કપૂર ખાન અને પિતા સૈફ અલી ખાન તેના પુત્રનો બર્થ-ડે સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં મનાવી રહ્યા છે. તેઓએ કેપ ટાઉનના બીચ પર મસ્તી કરતા ઘણા ફોટો સોશિઅલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

nnjjjj #Taimur Ali Khan ના બર્થ-ડે પર માતા કરીના અને માસી કરિશ્માએ આ રીતે કર્યું વિશ

nnjj #Taimur Ali Khan ના બર્થ-ડે પર માતા કરીના અને માસી કરિશ્માએ આ રીતે કર્યું વિશ

આપને જનાનવી દઈએ કે તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર 2016 ના દિવસ થયો હતો. ગયા વર્ષે માતા કરીના અને પપ્પા સૈફે તૈમુરનો જન્મદિવસ પટૌડી હાઉસમાં પરિવારજનો સાથે મનાવ્યો હતો પરંતુ આ વખતે તેમની યોજના તેનો જન્મદિવસ દક્ષિણ આફ્રિકામાં સેલિબ્રિટી કરવાની હતી. જો કે, આ મોકા પર કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરે નાના નવાબને શુભેચ્છા આપતા તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તૈમુર સાથે કરિશ્મા તેમના બંને બાળકો સાથે જોવા મળી રહી છે.

nnj #Taimur Ali Khan ના બર્થ-ડે પર માતા કરીના અને માસી કરિશ્માએ આ રીતે કર્યું વિશ

કરિશ્માએ આ ફોટો પોસ્ટ કરી, લખ્યું છે, ‘અમારી નાની જાનને બીજા જન્મદિનની શુભેચ્છા.’ અમે તમને ખુબ જ પ્યાર કરીએ છીએ. જો કે કરીનાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર આ જ ફોટો શેર કર્યો છે. વેલ આપણને જણાવીએ કે કરીના અને સૈફ આ ટ્રીપ પર એકલા નહીં પણ તેમના કેટલાક મિત્રો પણ છે.