Not Set/ સોનમે પતિ આનંદનો ફોટો શેર કરીને આ શું લખી નાખ્યું!

સોનમ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં છેલ્લે જોવા મળી હતી. અને હાલમાં તે પોતાન પતિ સાથે વેકેશન માણી રહી હોય તેવુ લાગી રહ્યું છે. આ અમે નથી કહેતા પરંતુ સોનમે  જાતે જ એક ફોટો શેર કર્યો છે. જેમાં ફોટોના બેકગ્રાઉડમાં સરસ લોકેશન પણ થોડા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જોકે ચર્ચા […]

Uncategorized
sonam anand new 1 સોનમે પતિ આનંદનો ફોટો શેર કરીને આ શું લખી નાખ્યું!

સોનમ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં છેલ્લે જોવા મળી હતી. અને હાલમાં તે પોતાન પતિ સાથે વેકેશન માણી રહી હોય તેવુ લાગી રહ્યું છે. આ અમે નથી કહેતા પરંતુ સોનમે  જાતે જ એક ફોટો શેર કર્યો છે. જેમાં ફોટોના બેકગ્રાઉડમાં સરસ લોકેશન પણ થોડા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જોકે ચર્ચા તો સોનમે પતિ આનંદનો ફોટો શેર કરીને તેની પર જે લખાણ લખ્યું છે તેના કારણે છે. સોનમ કપૂર અવાર નવાર તેના અને તેના પતિના ફોટા શેર કરતી હોય છે. સોનમ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો, વીડિયો, શેર કરતી હોય છે. હાલમાં સોનમે તેની ઇન્સ્ટાગ્રામ  સ્ટોરીમાં પતિ આનંદનો ફોટો મૂકીન  લખ્યું છે કે મારા હેન્ડસમ હસબન્ડ આટલા સીરિયસ કેમ છે. આ ફોટોમાં આનંદ આહૂજા તેના ફોનમાં કંઇક જોઈ રહ્યો છે

ત્યાર બાદ સોનમે પોતાનો પણ એક ફોટો શેર કર્યો છે. કપલના આ ફોટામાં બંને ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળી ગયાછે તેથી લાગે છે કે બંને કોઈ ઠંડા પ્રદેશમાં ફરી રહયા છે.  સોનમે ગત મે મહિનામાં આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા હતા. સોનમ ગાલમાં ઝોયા ફેક્ટર ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તે સલમાન ખાન તેમજ કાકા સંજય કપૂર સાથે જોવા મળશે.