Not Set/ ન્યુઝીલેન્ડએ વેસ્ટ ઈન્ડિઝને 66 રનથી હરાવીને કર્યું કલીનચીટ

ન્યુઝીલેન્ડ વરસાદના વિઘ્ન વચ્ચે ત્રીજો અને અંતિમ એકદિવસીય અંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આજે વેસ્ટ ઈન્ડિઝને 66 રનથી હરાવીને ૩-૦ થી કલીનચીટ કરી દીધું. વરસાદને કારણે મેચને 23 ઓવરની કરી દેવામાં આવી હતી. ન્યુઝીલેન્ડએ પેહલા દાવમાં 131 રન જેમાં વેસ્ટઈંડીજના ડકવર્થ લુઇસ પદ્ધતિની જેમ 166 રનનો લક્ષ્ય મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 9 રન પર જ 5 વિકેટ […]

Sports

ન્યુઝીલેન્ડ વરસાદના વિઘ્ન વચ્ચે ત્રીજો અને અંતિમ એકદિવસીય અંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આજે વેસ્ટ ઈન્ડિઝને 66 રનથી હરાવીને ૩-૦ થી કલીનચીટ કરી દીધું. વરસાદને કારણે મેચને 23 ઓવરની કરી દેવામાં આવી હતી. ન્યુઝીલેન્ડએ પેહલા દાવમાં 131 રન જેમાં વેસ્ટઈંડીજના ડકવર્થ લુઇસ પદ્ધતિની જેમ 166 રનનો લક્ષ્ય મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 9 રન પર જ 5 વિકેટ ખોઈ નાખી હતી અને ટીમે નિર્ધારિત ઓવરોમાં 9 વિકેટ પર 99 રન જ બનાવી શકી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ૨૧બોલ માં ૩૪ રન બનાવ્યા હતાં.

રોસ ટેલર 47 રન બનાવીને નોટઆઉટ રહ્યો. જયારે ટામ 37 રન પર રમ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝને આના પેહલાની મેચમાં 2-0 નો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચે ટી-20 સિરીજ શુક્રવારે નેલ્સનમાં રમાવવાની છે.