Not Set/ LIVE: ભારતને છઠ્ઠો ઝટકો, અર્ધશત્તક બાદ પેવેલિયન પહોંચ્યા પુજારા

કોલકત્તા: ટીમ ઈન્ડીયા અને શ્રીલંકાની વચ્ચે 3 મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. ટોસ હારીને પહેલા બેટિંગ  કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 37.2 ઓવરમાં 6 વિકેટ , 79 બનાવ્યાં હતાં. વરસાદ અને ખરાબ રોશનીના કારણે કોલકત્તા ટેસ્ટમાં માત્ર 32.5 ઓવર જ રમવામાં આવી હતી. મહત્વનું છે કે રૂદ્ધિમાન સાહા (6 […]

Sports
LIVE: ભારતને છઠ્ઠો ઝટકો, અર્ધશત્તક બાદ પેવેલિયન પહોંચ્યા પુજારા

કોલકત્તા:

ટીમ ઈન્ડીયા અને શ્રીલંકાની વચ્ચે 3 મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. ટોસ હારીને પહેલા બેટિંગ  કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 37.2 ઓવરમાં 6 વિકેટ , 79 બનાવ્યાં હતાં. વરસાદ અને ખરાબ રોશનીના કારણે કોલકત્તા ટેસ્ટમાં માત્ર 32.5 ઓવર જ રમવામાં આવી હતી. મહત્વનું છે કે રૂદ્ધિમાન સાહા (6 રન) અને રવિન્દ્ર જાડેજા (0 રન) કર્યાં હતાં.