Not Set/ CWG 2018: હિનાએ સાધ્યું ગોલ્ડ પર નિશાન, ભારતના ખાતામાં 11મો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં ટોટલ 11 મેડલનો વધારો નોધાયો છે. કોમનવેલ્થ ગેમ્સ 2018માં હીનાનો આ બીજો મેડલ છે. આ પહેલા હિનાએ 10મીટર શૂટિંગ પ્રતિસ્પર્ધામાં  સિલ્વર મેડલ પર નિશાન ટાંક્યું હતું. હીનાનો 234.0 સ્કોર હતો જયારે ઓસ્ટ્રેલિયાની અલિના ગલિઆબોવિચે 214.9ના સ્કોર સાથે બ્રોન્ઝમેડલ જીત્યો હતો. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ધુએ ભારતને ગોલ્ડ મેડલ […]

Top Stories
gold coast 2018 commonwealth games 3e50a500 3c87 11e8 80b2 0257d29a997a CWG 2018: હિનાએ સાધ્યું ગોલ્ડ પર નિશાન, ભારતના ખાતામાં 11મો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ,

કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં ટોટલ 11 મેડલનો વધારો નોધાયો છે. કોમનવેલ્થ ગેમ્સ 2018માં હીનાનો આ બીજો મેડલ છે. આ પહેલા હિનાએ 10મીટર શૂટિંગ પ્રતિસ્પર્ધામાં  સિલ્વર મેડલ પર નિશાન ટાંક્યું હતું. હીનાનો 234.0 સ્કોર હતો જયારે ઓસ્ટ્રેલિયાની અલિના ગલિઆબોવિચે 214.9ના સ્કોર સાથે બ્રોન્ઝમેડલ જીત્યો હતો. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ધુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ ભારતના ગોલ્ડ મેડલ લિસ્ટમાં 11 ગોલ્ડ મેડલ આવી ગયા છે. હીના સિદ્ધુએ ફાઈનલમાં રેકોર્ડ 38 અંક નોંધાવ્યા.

https://twitter.com/Jonas_Thala/status/983598996324151296

table 3 041018113233 CWG 2018: હિનાએ સાધ્યું ગોલ્ડ પર નિશાન, ભારતના ખાતામાં 11મો ગોલ્ડ મેડલ

હીના સિદ્ધુ ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય શૂટર મનુ ભાકરથી લગભગ 7 અંક પાછળ રહી. તેમને સ્ટેજ વનમાં 46.1 અને 95.5 અંક પ્રાપ્ત કર્યા, જયારે સ્ટેજ 2 એલિમિનેશ રાઉન્ડમાં 234નો સ્કોર કર્યો હતો. અત્યાર સુધી ભારતના ખાતામાં 20 મેડલ આવ્યા છે.

11 ગોલ્ડમેડલ.

4 સિલ્વરમેડલ.

5 બ્રોન્ઝમેડલ,