Not Set/ CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો આધારભૂત ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે ક્રિકેટના મેદાનમાં હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ત્યારે હવે તે તેની લવ સ્ટોરીને લઈને ખુબ ચર્ચામાં છે. CSKના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો એક છોકરીને ડેટ કરી રહ્યો છે જેને IPLની મેચો દરમિયાન હંમેશા જોવામાં આવે છે. બ્રાવો જે છોકરીને ડેટ […]

Sports
ફફ્ફ્ફફ્જ CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ

મુંબઈ,

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો આધારભૂત ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે ક્રિકેટના મેદાનમાં હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ત્યારે હવે તે તેની લવ સ્ટોરીને લઈને ખુબ ચર્ચામાં છે.

IS BRAVO IN LOVE socialpost 1 CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ

CSKના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો એક છોકરીને ડેટ કરી રહ્યો છે જેને IPLની મેચો દરમિયાન હંમેશા જોવામાં આવે છે. બ્રાવો જે છોકરીને ડેટ કરી રહ્યો છે તેનું નામ છે નતાશા સૂરી. જે ૨૦૦૬માં મિસ ઇન્ડિયાનું ટાઈટલ જીતી ચુકી છે.

1498832706 7 CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ

વર્ષ ૨૦૦૬ની મિસ ઇન્ડિયા નતાશા ટીવી સીરીઝ ઇનસાઇડ એજની અભિનેત્રી પણ છે. છેલ્લા બે દિવસ દરમિયાન બને સ્ટારર્સને કોફી શોપમાં જોવામાં આવ્યા હતા.

CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ

નતાશા સુરીને ઘણી વાર IPLની મેચો જોવા માટે પણ આવી ચુકી છે. IPLની મેચો દરમિયાન તેને સ્ટેડિયમમના VIP બોક્સમાં જોવામાં આવી હતી તેમજ આ મેચ દરમિયાન બ્રાવોને ચિયર કરતા એક પોસ્ટ પણ કરી હતી.

15235192995acf0f43683b4 CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ

જો કે અત્યારસુધી બ્રાવો અને નતાશા દ્વારા તેઓની લવસ્ટોરી અંગે ખુલીને સ્વીકાર કર્યો નથી અને તેઓ એકબીજાને પોતાના દોસ્ત જણાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા બ્રાવોનું તેની ગર્લફ્રેન્ડ રેજિમા રામજીત સાથે બ્રેકઅપ થઇ ચુક્યું છે. નતાશા બ્રાવોને સોશિયલ મીડિયામાં પણ ચીયર કરતી હોય છે.

post image 96af3c5 CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ

મહત્વનું છે કે, કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ક્રિકેટના મેદાનમાં ડાન્સ કરતો જોવા મળતો હોય છે સાથે સાથે તે પોતાની મસ્તી અને પાર્ટીઓના કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. બ્રાવો પાસે પોતાનું એક બેન્ડ પણ છે તેમજ આ પહેલા તે તેનું “ચેમ્પિયન” સોંગ ખૂબ લોકપ્રિય થયું હતું.

hqdefault 1 CSKનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતની આ લેડી સાથે કરી રહ્યો છે ડેટિંગ, હીટ થઇ રહી છે આ લવ સ્ટોરી, જુઓ