Not Set/ PHOTOS : જુઓ, ભારત અને પાક. વચ્ચેની મેચમાં સામે આવેલી આ તસ્વીરો કે જે થઇ રહી છે વાઈરલ

દુબઈ, UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ૮ વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમને મળેલી હારનો બદલો પણ લીધો છે. બીજી બાજુ ભારતીય ટીમની કટ્ટર હરીફ પાકિસ્તાન પર આ જીત મેળવી ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. ભારતની આ સૌથી મોટી જીત છે. […]

Trending Sports
INdia vs Pakistan Live Telecasting Channels e1537281317369 PHOTOS : જુઓ, ભારત અને પાક. વચ્ચેની મેચમાં સામે આવેલી આ તસ્વીરો કે જે થઇ રહી છે વાઈરલ

દુબઈ,

UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ૮ વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમને મળેલી હારનો બદલો પણ લીધો છે.

બીજી બાજુ ભારતીય ટીમની કટ્ટર હરીફ પાકિસ્તાન પર આ જીત મેળવી ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ૨૦૦૬માં ૧૦૫ બોલ બાકી રાખી ભારતે જીત હાંસલ કરી હતી. આ સાથે ભારતે ૧૨ વર્ષ જુનો રેકોર્ડ તોડી બતાવ્યો છે.

જો કે ભારત અને પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતની જીત બાદ અનેક રમૂજી તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહી છે.

2 092018114803 PHOTOS : જુઓ, ભારત અને પાક. વચ્ચેની મેચમાં સામે આવેલી આ તસ્વીરો કે જે થઇ રહી છે વાઈરલ
sports-india-beat-pakistan-social-media-viral-funny-photos-2018-asia-cup

 

DniYltkU8AAHUCj PHOTOS : જુઓ, ભારત અને પાક. વચ્ચેની મેચમાં સામે આવેલી આ તસ્વીરો કે જે થઇ રહી છે વાઈરલ
sports-india-beat-pakistan-social-media-viral-funny-photos-2018-asia-cup
DniSyi V4AAC2NL PHOTOS : જુઓ, ભારત અને પાક. વચ્ચેની મેચમાં સામે આવેલી આ તસ્વીરો કે જે થઇ રહી છે વાઈરલ
sports-india-beat-pakistan-social-media-viral-funny-photos-2018-asia-cup

 

DniXUSiW0AELWO PHOTOS : જુઓ, ભારત અને પાક. વચ્ચેની મેચમાં સામે આવેલી આ તસ્વીરો કે જે થઇ રહી છે વાઈરલ
sports-india-beat-pakistan-social-media-viral-funny-photos-2018-asia-cup