Not Set/ #INDvAUS : “ભારત ટેસ્ટ શ્રેણી જીતશે કે નહિ”, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કહ્યું કઈક ખાસ

નવી દિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની શરૂઆત ૬ ડિસેમ્બરના રોજથી થઇ રહી છે. આ પહેલા બંને ટીમના ખેલાડીઓ દ્વારા શ્રેણી જીતવા માટે કમર કસવામાં આવી રહી છે, ત્યારે હવે આ ચાર ટેસ્ટની શ્રેણીને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. સ્ટીવ વોએ કહ્યું હતું કે, ” ચાર ટેસ્ટ મેચની […]

Trending Sports
stevewaugh 16 1508144463 #INDvAUS : "ભારત ટેસ્ટ શ્રેણી જીતશે કે નહિ", ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કહ્યું કઈક ખાસ

નવી દિલ્હી,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની શરૂઆત ૬ ડિસેમ્બરના રોજથી થઇ રહી છે. આ પહેલા બંને ટીમના ખેલાડીઓ દ્વારા શ્રેણી જીતવા માટે કમર કસવામાં આવી રહી છે, ત્યારે હવે આ ચાર ટેસ્ટની શ્રેણીને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.

સ્ટીવ વોએ કહ્યું હતું કે, ” ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવા માટેનો એક સારો મૌકો છે”.

didilyicnv 1533872339 #INDvAUS : "ભારત ટેસ્ટ શ્રેણી જીતશે કે નહિ", ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કહ્યું કઈક ખાસ
sports-#indvaus-steve-waugh-test-series-significant-chance-virat-kohli-big-win

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને ESPN ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મને લાગે છે ભારત પાસે આ શ્રેણી જીતવાની સોનેરી તક છે. તેઓ લાંબા સમયથી જ આ સિરીઝની તૈયારી કરી રહ્યા હશે”.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અંગે તેઓએ કહ્યું, “તે એક મહાન ખેલાડી છે અને સચિન તેંડુલકર અને લારાની જેમ જ તેઓને પણ મોટા મુકાબલા પસંદ છે”.