આજનું રાશિફળ/ આ રાશિના જાતકો ઘરમાં ગુલાબનું અત્તર છાંટવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ ધન છે. આજે જયેષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૪ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૮ કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્યટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

         ૧૯ ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ શુક્રવાર અને માગશર વદ અમાસ છે, આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ ધન છે. આજે જયેષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૪ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૮ કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : ઘરમાં ગુલાબનું અત્તર છાંટવું

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે સકારાત્મક ઊર્જાથી ભરેલો રહેશે. શુક્ર ગ્રહના પ્રભાવને કારણે ઘરમાં ગુલાબનું અત્તર છાંટવું શુભ માનવામાં આવે છે, જેનાથી મનમાં શાંતિ, સંબંધોમાં મધુરતા અને ઘરમાં સકારાત્મક વાતાવરણ વધશે.

 

અમાસની સમાપ્તિ   :  સવારે ૦૭:૧૩ સુધી. ડિસે-૨૦

તારીખ   :-    ૧૯-૧૨-૨૦૨૫, શુક્રવાર / માગશર વદ અમાસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૮:૩૫ થી ૦૯:૫૫
અમૃત૦૯:૫૫ થી ૧૧:૧૬
શુભ૧૨:૩૬ થી ૦૧.૫૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૯:૧૭ થી ૧૦:૫૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નિરાશાવાદી ન બનતા.
  • લોકોની અપેક્ષા ન રાખવી.
  • સમાજમાં તમારી પ્રસંશા થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • કામમાં મન ન લાગે.
  • સંબંધોમાં નવી ઉર્જા અને તાજગી આવશે.
  • તમારા સંબંધોને મજબૂત બનશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
  • પરસ્પર વિશ્વાસ વધશે.
  • સંબંધો પણ ગાઢ બનશે.
  • વિચારોની વધુ સારી સમજ મળશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –

 

  • કર્ક (ડ , હ) :-
  • રોકાણમાં ફાયદો જણાય.
  • લાલચ ન રાખવી.
  • સંબંધોની ગુણવત્તામાં સુધારો થશે.
  • આજનો દિવસ સારો રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • બાળકનું ધ્યાન રાખવું.
  • સોનું ખરીદી શકાય.
  • ઘરમાં લાભ થાય.
  • સંબંધોમાં નવીનતા અને આનંદ અનુભવશો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • દિવસ આનંદમય જાય,
  • નવી તક મળે.
  • જીવન પોઝિટીવિટી અને ઉત્સાહથી ભરેલું રહેશે.
  • લોકો તમારી હૂંફ અને એનર્જીનો અનુભવ કરશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • આર્થિક ધનલાભ થાય.
  • સમસ્યાનો ઉકેલ આવે.
  • તમારા સંબંધોને મજબૂત બનશે.
  • તમારી સોશ્યલ એક્ટિવિટીઝ વધશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમે નવા મિત્રો બનાવશો.
  • તમારા જીવનમાં ખુશી આવશે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • પૈસા ઉધાર આપવા નહિ.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • લોખંડથી સાચવવું.
  • શિવજીને કમળ અર્પણ કરવું.
  • ફસાયેલાં નાણા પાછા આવે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે.
  • તમારા વિચારો વિશે સ્પષ્ટ હશો.
  • તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ સુધરશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • માનસિક શાંતિ મળે.
  • કામમાં સફળતા મળે.
  • ધ્યાન થી ફાયદો થાય.
  • નજીકના લોકો સાથે ગાઢ સંબંધો બનશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • નવી જીજ્ઞાસા જાગે.
  • કામ સમય પર પૂર્ણ થાય.
  • નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો

શુભ નંબર – ૯