Not Set/ શ્રીલંકા સામે ટી-20 સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટેની ટીમ જાહેર

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા શ્રીલંકા સામેની ટી-20 મેચ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરત કરી દેવામાં આવી છે. શ્રીલંકા સામેની T-20ની ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અયર, મનીષ પાંડે, સંજુ સેમસન, ઋષભ પંત (વિક્ટ કિપર), શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદરનો સમાવેશ […]

Top Stories Sports
fjnb શ્રીલંકા સામે ટી-20 સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટેની ટીમ જાહેર

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા શ્રીલંકા સામેની ટી-20 મેચ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરત કરી દેવામાં આવી છે. શ્રીલંકા સામેની T-20ની ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અયર, મનીષ પાંડે, સંજુ સેમસન, ઋષભ પંત (વિક્ટ કિપર), શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ઓસ્ટ્રેલિયા સામેની ભારતની વનડે ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વીસી), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અયર, મનીષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત (વિકેટ કિપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.