Not Set/ વડોદરા : પોઈચા ગામે બની અકસ્માતની ઘટના, 3 લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બુધવારે વહેલી સવારે ત્રણ ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરાના સાવલીના પોઈચા ગામે વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ જતી 3 લકઝરી બસ અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે છ જેટલા લોકોને […]

Top Stories Gujarat
baroda acc3 વડોદરા : પોઈચા ગામે બની અકસ્માતની ઘટના, 3 લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બુધવારે વહેલી સવારે ત્રણ ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

baroda acc6 e1536735927416 વડોદરા : પોઈચા ગામે બની અકસ્માતની ઘટના, 3 લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત

વડોદરાના સાવલીના પોઈચા ગામે વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ જતી 3 લકઝરી બસ અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો.

baroda acc2 e1536735956735 વડોદરા : પોઈચા ગામે બની અકસ્માતની ઘટના, 3 લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત

આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે છ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને 108ની મદદથી હોસ્પિટલ, સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં કારના ફુરચે ફુરચા થઈ ગયા હતા.

baroda acc4 e1536735979495 વડોદરા : પોઈચા ગામે બની અકસ્માતની ઘટના, 3 લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત

અકસ્માતના પગલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતા ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.