Not Set/ વિપુલ ચૌધરીને 9 કરોડ જમા કરાવવા સ્ટેટ ટ્રિબ્યૂનલે કર્યો હુકમ

મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં 22 કરોડથી પણ વધુના પશુદાણનું દાન કરવાના મામલામાં મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યૂનલે વિપુલ ચૌધરીને હુકમ કર્યો છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધીમાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 9 કરોડ જમા કરાવે. સહકારી મંડળીઓનાં રજિસ્ટ્રારના 22 કરોડ 50 લાખની રિકવરીના હુકમ […]

Gujarat Others
dudhasagar 1 વિપુલ ચૌધરીને 9 કરોડ જમા કરાવવા સ્ટેટ ટ્રિબ્યૂનલે કર્યો હુકમ

મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં 22 કરોડથી પણ વધુના પશુદાણનું દાન કરવાના મામલામાં મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યૂનલે વિપુલ ચૌધરીને હુકમ કર્યો છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધીમાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 9 કરોડ જમા કરાવે. સહકારી મંડળીઓનાં રજિસ્ટ્રારના 22 કરોડ 50 લાખની રિકવરીના હુકમ સામે વિપુલ ચૌધરીએ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી.

vipul chaudhary 1 વિપુલ ચૌધરીને 9 કરોડ જમા કરાવવા સ્ટેટ ટ્રિબ્યૂનલે કર્યો હુકમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.