આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો આખો દિવસ વ્યસ્ત રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 26 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 70 1 આ રાશિના જાતકોનો આખો દિવસ વ્યસ્ત રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૬-૦૨-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ બીજ
  • રાશી :-   કન્યા  ( પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-    ઉત્તરા ફાલ્ગુની         (સવારે ૦૪:૩૧ સુધી. ફેબ્રુ-૨૭)
  • યોગ :-     ધૃતિ            (બપોરે ૦૩:૨૮ સુધી.)
  • કરણ :-     તૈતીલ                   (સવારે ૦૯:૫૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • કુંભ                                                 ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૦૪ એ.એમ                                  ü ૦૬.૪૧ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૮.૧૬ પી.એમ.                    ü ૦૮:૦૫ એ.એમ. ફેબ્રુ-૨૭
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૯ થી બપોરે ૦૧:૧૫ સુધી.      ü સવારે ૦૮.૩૧ થી ૦૯.૫૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø મહા મૃત્યુંજય મંત્રની માળા કરવી.·        બીજ ની સમાપ્તિ    :   રાત્રે ૧૧:૧૬ સુધી.·         

  • તારીખ :-        ૨૬-૦૨-૨૦૨૪, રવિવાર / મહા વદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૦૪ થી ૦૮:૩૧
શુભ ૧૦:૦૦ થી ૧૧:૨૫
લાભ ૦૩:૪૭ થી ૦૫.૧૪
અમૃત ૦૫:૧૪ થી  ૦૬:૪૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૯ થી ૧૨:૫૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • બિનજરૂરી વિચારો આવે.
  • બોલવા પર ધ્યાન રાખવું.
  • દિવસ આખો વ્યસ્ત રહે.
  • ખર્ચમાં વધારો થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી ચીજ વસ્તુઓ ખરીડી શકાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • જુસ્સાને અંકુશમાં રાખો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • માનસિક થાકનો અનુભવ થાય.
  • પ્રેમમાં તકલીફ ઉભી થાય.
  • મગજમાં તણાવ રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • સપનું સાકાર થાય.
  • ઓફિસમાં કાર્ય ઝડપી થાય.
  • પૈસા ઉધાર આપવા નહિ.
  • જમીન મકાન તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • સબંધીઓ ટીકા કરી શકે.
  • નવા સબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • આવેશને કાબૂમાં રાખો.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • અપેક્ષા કરતા સારું પરિણામ મળે.
  • કામનું દબાણ વધે.
  • ફોનનો ઉપયોગ વધારે થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • ભોજનમાં સ્વાદ ન આવે.
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ધનની બચત થશે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • હિંમતમાં વધારો થાય.
  • કોઈ વાત ધ્યાનથી સંભાળવી.
  • મોટા નિર્ણયો લેવાય.
  • પરિવારના સભ્યો સાથે સમય પસાર થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જીવનમાં પ્રેમનો વરસાદ થાય.
  • ભૂતકાળની વ્યક્તિ સાથે મિલન થાય.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • દિવસ યાદગાર બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • માનસિક તાણ ઉત્પન થાય.
  • કોઈ સાથે જડતા પૂર્વક વર્તન ન કરવું.
  • ધનની ઉણપ સર્જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તબિયત સાચવવી.
  • દિલ ખોલીને ગાવાનું મન થાય.
  • મહેનત વધારે કરવી.
  • દિવસ અદભૂત જાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિચારો બદલાયા કરે.
  • થાક નો અનુભવ થાય.
  • નવા સપના જોવાય.
  • કોઈને તમે સાચી સલાહ આપી શકો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશને આપી મહત્વની સૂચના

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચ્યા, દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે