આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને આર્થિક લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 19 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 18T110120.028 આ રાશિના જાતકોને આર્થિક લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૯-૦૪-૨૦૨૪, શુક્રવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ /  ચૈત્ર સુદ અગિયારસ
  • રાશિ :-    સિંહ          (મ,ટ)
  • નક્ષત્ર :-  મઘા               (સવારે ૧૦:૫૭ સુધી.)
  • યોગ :-   વૃધ્ધિ             (સવારે ૦૧:૪૪ સુધી.એપ્રિલ-૨૦)
  • કરણ :-             વણિજ           (સવારે ૦૬:૪૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                     ü  સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૫ કલાકે                            ü સાંજે ૦૭.૦૨ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૧૮ પી.એમ,                                   ü૦૪:૧૧ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૪ સુધી.       ü સવારે ૧૧.૦૨ થી બપોરે ૧૨.૩૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે કામદા એકાદશી છે.
  • અગિયારસની સમાપ્તિ    :        રાત્રે ૦૮:૦૬ સુધી.

 


તારીખ
   :-    ૧૯-૦૪-૨૦૨૪, શુક્રવાર / ચૈત્ર સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૫૧ થી ૦૯:૨૭
અમૃત ૦૯:૨૭ થી ૧૧:૦૨
શુભ ૧૨:૩૮ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૦ થી ૧૧:૧૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • યોગ્ય આરમ કરવો.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • હતાશામાં ન આવવું .
  • સમયની કદર કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર ન લાવા દો.
  • કામનું દબાણ વધે .
  • ખોટી માંગણી થાય.
  • થાક લાગેજ.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • લાંબા ગળાનો લાભ થાય.
  • ખોટો ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થમાં સાચવવું.
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • સમયનો સદઉપયોગ થાય.
  • મન અસમંજસમાં રહે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક લાભ થાય.
  • ધન બચાવીને રાખો.
  • તમારી આવડત કામમાં આવે.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
  • નવી યોજના બને.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધનને ખોટી રીતે વેડફો નહીં.
  • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • બાળકોથી લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • અણધાર્યા પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ધન સાચવવું.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ લાવવો.
  • ખાસ મિત્ર લાગણી સમજે.
  • મુજવણ રહ્યા કરે.
  • ખોટો ભય ન રાખવો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • ઓફિસના કામ ઓછુ રહે.
  • મનને શાંતિ જણાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧


આ પણ વાંચો:નવરાત્રીમાં કન્યાઓનું પૂજન કર્યા બાદ આ વસ્તુઓની આપી શકો છે ભેટ

આ પણ વાંચો:પ્રગતિ કરવી હોય તો આ 5 ભૂલો ક્યારેય ન કરો