Stock Market/ શેરબજારમાં નવો ઇતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 49,000 ને પાર…

શેરબજારમાં નવો ઇતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 49,000 ને પાર…

Top Stories Business
covid 3 શેરબજારમાં નવો ઇતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 49,000 ને પાર...

આજે શેર બજારમાં આવી અદભૂત તેજી જોવા મળી રહી છે જે રોકાણકારો માટે બમ્પર પ્રોફિટ સોદા સાબિત થઈ રહી છે. પ્રિઓપ્નિન્ગ્મ જ બજાર આજે 49000નો ઐતિહાસિક અંક પાર કરી ચુક્યો છે. આ એક સારા  સંકેત છે.

bird-flu / દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોને દૈનિક રીપોર્ટ કરવા આદેશ…

શેર બજારમાં ગ્રીન માર્કેટ ચાલુ છે અને આજે શેર બજારની ચાલ સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે પણ ખૂબ જ ઝડપથી જોવા મળી રહી છે. પ્રી ઓપનિંગમાં જ સેન્સેક્સ 49,000 ને પાર કરી ગયો છે અને નિફ્ટી પણ 14,500 ની મહત્વપૂર્ણ સપાટીને પાર કરી ગયો છે. આજે પૂર્વ શરૂઆતના સમયે સેન્સેક્સ 233.89 પોઇન્ટના ઉછાળા સાથે 49016.40 પર કારોબાર કરી રહ્યો છે અને આ સાથે નિફ્ટી 216.15 પોઇન્ટના વધારા સાથે 1456.3.40 પોઇન્ટના ઝડપી વેપારમાં જોવા મળી રહ્યો છે.

make in india / હવે ભારતમાં જ બનશે રાફેલ, જેટ અને પેન્થર હેલિકોપ્ટર, ફ્રાન્સ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…