Earth Quake/ લદ્દાખના કારગીલમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

લદ્દાખના કારગિલ નજીક સાંજે લગભગ 7 વાગ્યે ભૂકંપ આવ્યો. સિસ્મોલોજી સેન્ટરે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 ગણાવી છે.

Top Stories India
ગ 2 1 લદ્દાખના કારગીલમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

લદ્દાખના કારગિલ નજીક સાંજે લગભગ 7 વાગ્યે ભૂકંપ આવ્યો. સિસ્મોલોજી સેન્ટરે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 ગણાવી છે. ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. એક દિવસ પહેલા રવિવારે હિમાચલ પ્રદેશના મંડીમાં આજે સાંજે 6.50 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

એનસીએસના જણાવ્યા અનુસાર સાંજે 7.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર લદ્દાખના કારગિલથી 146 કિલોમીટર દૂર હતું. તેની ઊંડાઈ 137 કિલોમીટર હતી.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી. મંડીમાં આજે સાંજે 6.50 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 હતી. ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. એક સપ્તાહમાં આજે બીજી વખત હિમાચલ પ્રદેશની ધરતી ધ્રૂજી ઉઠી. આ પહેલા 22 ડિસેમ્બરે મંડી જિલ્લામાં જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગુજરાત / ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે, કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી : નરેશ પટેલ

Covid death / વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતનો ચોંકાવનારો આંક, HIV, મેલેરિયા અને TBથી થયેલા કુલ મૃત્યુ આંકને છોડ્યો પાછળ 

ફરી કુદરતના ખોળે / કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછાવાળું મત્સ્ય ઘુવડ

પૌરાણિક કથા / જ્યારે માતા દુર્ગાએ એક મામૂલી તણખલા વડે  દેવતાઓનું અભિમાન તોડયું હતું.. 

આસ્થા / સ્ત્રીઓ ક્યારેય નાળિયેર કેમ નથી ફોડતી..?