Not Set/ વિજ્ઞાન પ્રવાહનાં પરિણામની તારીખ જાહેર, વિદ્યાર્થીઓ જોઇ શકશો વેબસાઇટ પર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ 9 મે નાં રોજ સવારે 8 વાગ્યે વેબસાઇટ પર પરિણામ મુકવામાં આવશે. પરિણામ જોવા માટે તમે www.gseb.org  વેબસાઇટ પર જઇ શકો છો. આતુરતાથી પોતાના પરિણામની રાહ જોઇ રહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ તારીખ 9 મે ના રોજ તેને જોઇ શકશે. આ પરિણામ સવારે […]

Top Stories Gujarat Others
Standard 12 વિજ્ઞાન પ્રવાહનાં પરિણામની તારીખ જાહેર, વિદ્યાર્થીઓ જોઇ શકશો વેબસાઇટ પર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ 9 મે નાં રોજ સવારે 8 વાગ્યે વેબસાઇટ પર પરિણામ મુકવામાં આવશે. પરિણામ જોવા માટે તમે www.gseb.org  વેબસાઇટ પર જઇ શકો છો.

આતુરતાથી પોતાના પરિણામની રાહ જોઇ રહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ તારીખ 9 મે ના રોજ તેને જોઇ શકશે. આ પરિણામ સવારે 9 વાગે www.gseb.org વેબસાઇટ પર મુકવામાં આવશે. જેની સત્તાવાર જાણકારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ માર્કશીટ સાંજે 4 વાગ્યા સુધી પોતાની શાળામાંથી મેળવી શકશે.