Photos/ ગ્રીન આઉટફિટમાં સની લિયોની જોવા મળી હોટ અંદાજમાં, જુઓ વાયરલ ફોટા

ઇન્સ્ટાગ્રામ પર સની લિયોનીની ઘણી ફેન ફોલોઇંગ છે. સની લિયોનીના ચાહકો ખુલીને તેની આ તસવીરો પર લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે.

Photo Gallery
a 106 ગ્રીન આઉટફિટમાં સની લિયોની જોવા મળી હોટ અંદાજમાં, જુઓ વાયરલ ફોટા

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીની સ્ટાઇલના આખી દુનિયામાં દિવાના છે. સની સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેના ફોટા શેર કરતી રહે છે. ફરી એકવાર સનીએ તેના ફોટો સોશિયલ મીડિયા પર લાઈટ ગ્રીન ડ્રેસમાં અપલોડ કર્યા છે, તો ચાલો અમે તમને બતાવીએ સની લિયોનીની આ તસવીરો.

sunny leone looks hot and bold in green outfit at side of a beach see photos

આ તસવીરોમાં ગોગલ્સ પહેરેલી સની લિયોની ગ્રીન આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

sunny leone looks hot and bold in green outfit at side of a beach see photos

ઇન્સ્ટાગ્રામ પર સની લિયોનીની ઘણી ફેન ફોલોઇંગ છે. સની લિયોનીના ચાહકો ખુલીને તેની આ તસવીરો પર લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે.

sunny leone looks hot and bold in green outfit at side of a beach see photos

આપને જણાવી દઇએ કે સની લિયોની બોલિવૂડમાં ઘણી ફિલ્મો અને આઈટમ સોંગ્સમાં કામ કરી ચુકી છે.

sunny leone looks hot and bold in green outfit at side of a beach see photos

સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલને ફોલો કરે છે.

Image result for sunny leone image instagram

સની લિયોની તેની સુંદરતા, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

Image result for sunny leone

સની લિયોની હંમેશાં તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ