Surat/ પ્રેમીએ પ્રેમિકાને અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કરાવ્યું આવુ કામ…

પ્રેમીએ પ્રેમિકાને અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કરાવ્યું આવુ કામ…

Gujarat Surat
shiv ji 2 પ્રેમીએ પ્રેમિકાને અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કરાવ્યું આવુ કામ...

@સંજય મહંત, સુરત 

સુરત શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવક દ્વારા પ્રેમિકાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રેમ થયા બાદ સગીરાની સાથે પ્રેમીએ અંગત પળો પણ માણી હતી. આ અંગત પળો ના વિડિઓ બનાવ્યા હતા. આ વિડિઓ બનાવ્યા બાદ પ્રેમી દ્વારા સગીરાને બ્લેકમેઇલ કરવામાં આવતી હતીમ સગીરા પ્રેમીની ડિમાન્ડ પુરી કરવા માટે ચોરીના રવાડે ચઢી હતી પોતાના ઘરમાંથી જ 2.80 લાખની ચોરી કરી હતી.

Political / ગુજરાતમાં ઓવૈસીની એન્ટ્રી, AIMIM અને BTPએ હાથ મિલાવ્યા…

કતારગામ વિસ્તારમાં રહેતી સગીરાને યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. કુશ પટેલ દ્વારા સગીરાના અંગત પળો માણવામાં આવી હતી. આ વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપીને તે સગીરા પાસે ચોરી કરાવતો હતો સગીરા દ્વારા પોતાના જ ઘરમાં થોડા થોડા રૂપિયા ચોરી કરવામાં આવતા હતા. સગીરાએ પોતાના અને ભાઈના ઘરમાં મળી કુલ 2.80 લાખની મત્તા ની ચોરી કરી હતી. ઘરમાંથી રૂપિયા ઓછા થતા પરિવારને શંકા ગયી હતી. અને પછી સમગ્ર ઘટનાનો ભાંડફોડ થયો હતો. સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કુશ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Dharm / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -1 )

Knowledge / ભગવાન શિવના કેટલા અવતાર છે અને ક્યા ક્યા..? (ભાગ -2 )

Dharma / આ 5 શિવલિંગો સદીઓથી સતત વધી રહ્યા છે

Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….

અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…