Not Set/ સુરત: પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતાં બાળકનું મોત, પરિવાર પર તૂટી પડ્યો આભ

સુરત, સુરતના ઉગતના SMC આવાસમાં ચોંકાવનારી ઘટના બની. ઢાંકણ વિનાની પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતાં બાળકનું મોત નીપજ્યુ. ત્યારે આ ઘટનાથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યો. બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈને અંદાજો નથી. એક સ્થાનિક પાણીની ટાંકી તરફ ધ્યાન જતા જોવા જતા બાળક અંદર ડૂબી ગયેલું દેખાયું. સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના ઉગતના SMC આવાસમાં ચોંકાવનારી ઘટના બની. ઢાંકણ વિનાની પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતાં બાળકનું મોત નીપજ્યુ. ત્યારે આ ઘટનાથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યો.

બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈને અંદાજો નથી. એક સ્થાનિક પાણીની ટાંકી તરફ ધ્યાન જતા જોવા જતા બાળક અંદર ડૂબી ગયેલું દેખાયું. સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી.

શિવગંગા નગર આવાસમાં આવેલી 9 બિલ્ડિંગમાં પાણીની ટાંકીના ઘાકણ નથી. ત્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.