Not Set/ ખેતરમાં બોરિંગ કરતી વખતે પાણી સાથે નીકળ્યું ફીણ, ખેતરની દૂર સુધી કોઈ ઔદ્યોગિક એકમ નથી

સુરત, સુરતમાં સાયણ ગામમાં ખેતરમાં બોરિંગ કરતી વખતે બોરમાંથી પાણી સાથે ફીણ નીકળ્યું હતું..ખેતરની વચ્ચે બોરિંગ કરવામાં આવી રહ્યો છે.ખેતરની આજુબાજુ દૂર સુધી કોઈ ઔદ્યોગિક એકમ નથી.આથી ભૂગર્ભ જળ દુષિત થયું હોવાને આ ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.

Gujarat Surat Trending Videos
mantavya 59 ખેતરમાં બોરિંગ કરતી વખતે પાણી સાથે નીકળ્યું ફીણ, ખેતરની દૂર સુધી કોઈ ઔદ્યોગિક એકમ નથી

સુરત,

સુરતમાં સાયણ ગામમાં ખેતરમાં બોરિંગ કરતી વખતે બોરમાંથી પાણી સાથે ફીણ નીકળ્યું હતું..ખેતરની વચ્ચે બોરિંગ કરવામાં આવી રહ્યો છે.ખેતરની આજુબાજુ દૂર સુધી કોઈ ઔદ્યોગિક એકમ નથી.આથી ભૂગર્ભ જળ દુષિત થયું હોવાને આ ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.