Surat News/ સુરત સાંસદ મુકેશ દલાલે પોતાની અજ્ઞાનતાનો પરિચય આપ્યો

સુરતના મેયરના બફાટ બાદ હવે સુરતના સાંસદ મુકેશ દલાલ વિવાદમાં આવી ગયા છે. તે

Top Stories Gujarat Surat

Surat News: સુરતના (Surat MP) બિનહરીફ ચૂંટણી જીતનાર સાંસદ મુકેશ દલાલે (Mukesh Dalal) ભાંગરો વાટ્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતાની અજ્ઞાનતાનો પરિચય આપ્યો છે. મુકેશ દલાલે X ઉપર રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતની પોસ્ટ મૂકી વિવાદમાં આવી ગયા છે.

સુરતના મેયરના બફાટ બાદ હવે સુરતના સાંસદ મુકેશ દલાલ વિવાદમાં આવી ગયા છે. તેમની દક્ષિણ આફ્રિકાની મુલાકાત બાબતે સોશિયલ મીડિયા X પર જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આફ્રિકા પ્રવાસ અંગે પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે અંગ્રેજીમાં એનપ્લાન્ડ શબ્દપ્રયોગ કર્યો છે. એનપ્લાન્ડ શબ્દપ્રયોગ કરતા સાંસદે પોતાની અપરિપક્વતા અને અજ્ઞાનતાનો પરિચય આપ્યો હતો.

સોશિયલ મીડિયા ઉપર ભાંગરો વાટતાં તેમની ફજેતી થઇ હતી. સાંસદે ક્યાં તો એમપ્લેન્ડ અથવા તો એમ્પેનલ્ડ શબ્દ લખવો જોઇતો હતો. સુરત સાંસદે એનપ્લાન્ડ લખતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના અડાજણ ખાતેથી MD ડ્રગ્સ પકડાયું

આ પણ વાંચો:સુરત લોકસભા ચૂંટણીમાં બિનહરીફ થવા અંગે મુકેશ દલાલને સમન્સ

આ પણ વાંચો:ગુજરાતની સંસદીય ચૂંટણીનાં 75 વર્ષમાં ઇતિહાસ સર્જયોઃ સુરતની બેઠક બિનહરીફ