Banaskantha News/ બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચૂંટણી

ચૂંટણીને લઈ બનાસ ડેરીમાં પશુપાલકોનો જમાવડો થયો

Gujarat Others

Banaskantha News : બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચૂંટણી યોજાઈ છે.જેમાં બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ છે.જેને લઈને બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરસની નિમણૂંક કરાશે.

ચૂંટણીને લઈ બનાસ ડેરીમાં પશુપાલકોનો જમાવડો થયો છે. જેમાં 2 વાગ્યે શરૂ થનારી બેઠકમાં નિમણૂંક કરવામાં આવશે. દરમિયાન શંકર ચૌધરી સતત ત્રીજી વખત ચેરમેન બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છના સામખિયાળીમાં ખાનગી બસમાં લાગી આગ

આ પણ વાંચો:દિવાળીના તહેવારમાં એસ.ટી. નિગમનું વિશાળ આયોજન,વધારાની બસોની કરી વ્યવસ્થા

આ પણ વાંચો:જેસલમેરમાં બસમાં 20 લોકો જીવતા સળગી ગયા,ઓળખ માટે DNA નમૂના લેવાયા