Not Set/ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ નહીં આપતા તોફીનીઓની મારામારી થઈ CCTVમાં કેદ

સુરત, સુરતના વરાછા એલ એચ રોડ પર આવેલા શ્રીધર પેટ્રોલપંપ પર કોઇક અજાણ્યા શખ્સોએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ માગતાં પેટ્રોલ નહિ આપતાં બાઇક પર આવેલા બે ઈસમોએ પોતાના સાગરીતોને બોલાવી મારામારી કરી હતી. પરંતુ મારામારીની ઘટના થઈ સીસીટીવીમાં કેમેરામાં કેદ થઇ ગયા હતા.આ બાબતે વરાછા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Surat Videos
mantavya 206 પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ નહીં આપતા તોફીનીઓની મારામારી થઈ CCTVમાં કેદ

સુરત,

સુરતના વરાછા એલ એચ રોડ પર આવેલા શ્રીધર પેટ્રોલપંપ પર કોઇક અજાણ્યા શખ્સોએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ માગતાં પેટ્રોલ નહિ આપતાં બાઇક પર આવેલા બે ઈસમોએ પોતાના સાગરીતોને બોલાવી મારામારી કરી હતી. પરંતુ મારામારીની ઘટના થઈ સીસીટીવીમાં કેમેરામાં કેદ થઇ ગયા હતા.આ બાબતે વરાછા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.