Ahmedabad/ મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન અંતર્ગત મુસ્કાન માટે રક્તદાન મહા અભિયાનમાં રવિવારે વટવા પોલીસ સ્ટેશન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…

Ahmedabad Gujarat
police attack 75 મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન અંતર્ગત મુસ્કાન માટે રક્તદાન મહા અભિયાનમાં રવિવારે વટવા પોલીસ સ્ટેશન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

police attack 76 મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકો માટે અમદાવાદમાં અનેક વાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તેવામાં વટવા પોલીસ સ્ટેશનમાં યોજાયેલા મુસ્કાન માટે રક્તદાન કેમ્પમાં પીઆઈ એચ.વી સીસારા સહિતનાં 103 પોલીસકર્મીઓએ રેકોર્ડ બ્રેક 1001 બોટલ રક્તદાન કર્યું હતું.

police attack 77 મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

અહીંયાંથી એકઠું થનાર રક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ચઢાવવામાં આવશે. જેથી અમદાવાદ પોલીસે રકતદાન કરી અનેક બાળકોને નવું જીવન આપવામાં સિંહ ફાળો આપ્યો છે.

education / ધોરણ-9 અને 11ના વર્ગ, સોમવારથી રાબેતા મુજબ શરૂ

Vaccination: ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

Politics / અહીં 100 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસને કહ્યું બાય-બાય, અને ભાજપના વિકાસરથમાં થયા સવાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો