Not Set/ રાહુલનું શાહના પુત્ર મામલે ટ્વીટ

રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીએ આજે અમિતશાહના પુત્ર મામલે ટ્વીટ કર્યું છે. જય અને શાહ પર રાહુલે પ્રહાર કર્યાં હતાં. 50 હજાર કરોડ 80 હજાર કરોડમાં કેવી રીતે બદલાયા જેવા આક્ષેપ રાહુલ ગાંધીએે કર્યાં હતાં. BREAKING પીએમ કહેતાં હતાં ના ખાઈશ ના ખાવા દઈશ : રાહુલ પીએમ જણાવે એ ચોકીદાર છે […]

Top Stories Gujarat India
Rahul Gandhi PTI રાહુલનું શાહના પુત્ર મામલે ટ્વીટ

રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીએ આજે અમિતશાહના પુત્ર મામલે ટ્વીટ કર્યું છે. જય અને શાહ પર રાહુલે પ્રહાર કર્યાં હતાં. 50 હજાર કરોડ 80 હજાર કરોડમાં કેવી રીતે બદલાયા જેવા આક્ષેપ રાહુલ ગાંધીએે કર્યાં હતાં.

BREAKING

પીએમ કહેતાં હતાં ના ખાઈશ ના ખાવા દઈશ : રાહુલ

પીએમ જણાવે એ ચોકીદાર છે કે ભાગીદાર : રાહુલ

આ સ્ટાર્ટઅપ ઇંડિયાનો કમાલ છે : રાહુલ