Not Set/ હજીરાના પ્લાન્ટમાં તૈયાર થયેલી K-9 વજ્ર ટેન્કને PM મોદીએ દેશને કરી સમર્પિત

સુરત, PM મોદી હજીરા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં આર્મી માટે બનાવેલ ટેન્કની PMએ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ  K-9 ટેન્ક દેશને સમર્પિત કરી છે. આ ટેંકમાં ડ્રાઈવર સાથે પાંચ લોકો બેસી શક્શે. 15 સેકંડની અદંર 3 સેલ છોડી શકે છે. સેનાને K-9 તોપ સમર્પિત કરવામાં આવી છે. હજીરાના એલએન્ડટી કેમંપનીમાં યુદ્ધ ટેન્ક બનાવતી ફેક્ટરીનું […]

Top Stories Gujarat Surat Trending Videos
mantavya 320 હજીરાના પ્લાન્ટમાં તૈયાર થયેલી K-9 વજ્ર ટેન્કને PM મોદીએ દેશને કરી સમર્પિત

સુરત,

PM મોદી હજીરા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં આર્મી માટે બનાવેલ ટેન્કની PMએ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ  K-9 ટેન્ક દેશને સમર્પિત કરી છે. આ ટેંકમાં ડ્રાઈવર સાથે પાંચ લોકો બેસી શક્શે. 15 સેકંડની અદંર 3 સેલ છોડી શકે છે. સેનાને K-9 તોપ સમર્પિત કરવામાં આવી છે. હજીરાના એલએન્ડટી કેમંપનીમાં યુદ્ધ ટેન્ક બનાવતી ફેક્ટરીનું રાષ્ટ્રાર્પણ આજે થયું છે.

ટેંકની ખાસિયત

ટેન્કનું વજન 47 ટન છે જ્યારે ટેન્કની લંબાઈ 12 મીટર

ઊંચાઈ 2.73 મીટર, ટેન્કમાં ડ્રાઈવર સાથે પાંચ લોકો બેસે તેવી સુવિધા છે.

K-9 વજ્ર 21મા સદીના કોઈપણ યુદ્ધને પહોંચી વળવા સક્ષમ

આ કે-9 વજ્ર ટેન્ક બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી

90 તોપ હજીરામાં તૈયાર થશે

એલએન્ડટીએ મેક-ઇન ઇન્ડિયા હેઠળ હન્વા ટેક વિન દક્ષિણ કોરિયા સાથે કરાર છે.

ડિફેન્સ નિષ્ણાંતોના મતે આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવીટઝર ગન કહેવાય છે.

K9 વજ્ર ટેન્કમાં 1000 હોર્સપાવરનું એન્જીન ફીટ કરવામાં આવ્યું છે.

રેન્જઃ 42 કિમી (વધારીને 75 કિમી કરી શકાય)

ઓપરેશનલ રેન્જઃ 480 કિમી

સંચાલનઃ 155 mm/ 52 કેલિબર ટ્રેક ધરાવતી સ્વયંસંચાલિત સિસ્ટમ

પ્રકારઃ સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન

બોફોર્સથી અલગઃ બોફોર્સ ફાયર થયા બાદ પાછળ ખસી જાય છે, આ ઓટોમેટિક ટેન્ક છે.

ફાયરઃ મલ્ટીપલ રાઉન્ડ્સ યુમેલ્ટિનેશનલ ઈમ્પેક્ટ (MRVI) મોડમાં 9-15 સેકન્ડમાં 3 શેલ

ફાયર રેટઃ 12 રાઉન્ટ પ્રતિ મિનિટ અને કુલ 104 રાઉન્ડ

K10 એમોનિશન રીસપ્લાય વેહિકલ (ARV) : K9 વજ્ર ટેન્ક K10 સિસ્ટમ સાથે આવે છે.

K10 એક ઓટોમેટિક ડિસ્પ્લે વ્હિકલ છે જે K9ની ગતિશીલતાને જાળવી રાખે છે અને પાછળનાં મુખ્ય આર્ટિલરી બેટરીનું અનુસરણ કરી શકે છે.

સૈન્યે સાડા ચાર હજાર કરોડમાં 100 તોપનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ એ ઓર્ડર વૈશ્વિક સ્તરે બહાર પડાયેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને મેળવ્યો હતો. આ તોપો સૈન્યમાં સામેલ થવા સાથે સૈન્ય પાસે હોવિત્ઝર તોપની અછત ઘણેક અંશે દૂર થઈ જશે.