Not Set/ કડોદરાના વરેલી GIDC વિસ્તારની ઘટના, 2 બોગસ ડોકટરો ઝડપાયા

સુરત, સુરત કડોદરાના વરેલી જીઆઇડીસી વિસ્તારમાં બે બોગ્સ ડોક્ટર ઝડપાયા છે. બંને ડોક્ટર લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા હતા. આ સિવાય બંને પાસે મોટા પ્રમાણમાં દવાઓ  જથ્થા મળી આવ્યા હતા. કડોદરા પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

Gujarat Surat Videos
mantavya 113 કડોદરાના વરેલી GIDC વિસ્તારની ઘટના, 2 બોગસ ડોકટરો ઝડપાયા

સુરત,

સુરત કડોદરાના વરેલી જીઆઇડીસી વિસ્તારમાં બે બોગ્સ ડોક્ટર ઝડપાયા છે. બંને ડોક્ટર લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા હતા. આ સિવાય બંને પાસે મોટા પ્રમાણમાં દવાઓ  જથ્થા મળી આવ્યા હતા. કડોદરા પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.