Not Set/ ચોક બજાર વિસ્તારમાં હપ્તા ખોરની ધુલાઈ, વસૂલી કરતા વિડીયોમાં થયા કેદ

સુરત, સુરતના ચોકબજાર વિસ્તારમાં હપ્તાખોરની ધુલાઇ કરાઇ હતી. આ હપ્તાખોરની ધુલાઇ કરતો વિડીયો વાયરલ થયો. પોલીસ અને પાલિકાએ બંધ કરાવેલા બજારને ચાલુ કરવા 500 પાથરણા વાળાઓ પાસે 50 અને 100 રૂપિયાનો હપ્તો વસૂલી કરતા હોય છે. ત્યારે હપ્તા ખોરોનો વિડીયો વાયરલ થયો. હપ્તો નહીં આપે તો રેકરી ઉઠાવી લઈ ધંધો બંધ કરવાની ધમકી આપી હતી. […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના ચોકબજાર વિસ્તારમાં હપ્તાખોરની ધુલાઇ કરાઇ હતી. આ હપ્તાખોરની ધુલાઇ કરતો વિડીયો વાયરલ થયો. પોલીસ અને પાલિકાએ બંધ કરાવેલા બજારને ચાલુ કરવા 500 પાથરણા વાળાઓ પાસે 50 અને 100 રૂપિયાનો હપ્તો વસૂલી કરતા હોય છે. ત્યારે હપ્તા ખોરોનો વિડીયો વાયરલ થયો. હપ્તો નહીં આપે તો રેકરી ઉઠાવી લઈ ધંધો બંધ કરવાની ધમકી આપી હતી. વસૂલી કરતા વિડીયોમાં કેદ થયા. બંને શખ્સો પોલીસ હોઈ તેવો રોફ બતાવી હપ્તો વસૂલતા હતા.આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.