Not Set/ સુરત: મોંઘી લક્ષઝુરિયસ કાર ચોરોનો ફરી તરખાટ, ઇલેકટ્રીક રિમોટ વડે કાર ચોરી કરી થયા ફરાર

સુરત, સુરતમાં આમરોલી વિસ્તારમાં દિવસેને દિવસ તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. આમરોલી  વિસ્તારમાં  રાત્રી દરમિયાન તસ્કરોએ 8.50 લાખની હુંડાઇ ક્રેતા કારની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ કારનો કાચ તોડી ઇલેક્ટ્રીક રિમોટ વડે કાર ચોરી કરી હતી. મહત્વની વાતતો એ છે કે કાર ચોરનાર ચોરો પણ હુંડાઈ ક્રેતાં ગાડી લઈ આવ્યા હતા. અમરોલી પોલિસે […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતમાં આમરોલી વિસ્તારમાં દિવસેને દિવસ તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. આમરોલી  વિસ્તારમાં  રાત્રી દરમિયાન તસ્કરોએ 8.50 લાખની હુંડાઇ ક્રેતા કારની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

તસ્કરોએ કારનો કાચ તોડી ઇલેક્ટ્રીક રિમોટ વડે કાર ચોરી કરી હતી. મહત્વની વાતતો એ છે કે કાર ચોરનાર ચોરો પણ હુંડાઈ ક્રેતાં ગાડી લઈ આવ્યા હતા. અમરોલી પોલિસે સીસીટીવીના આધારે ચોરો અને ગાડીની શોધખોર શરૂ કરી હતી.