Not Set/ Video: કિમ માંડવી રોડ પર ટ્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ

સુરત, સુરતના કિમ માંડવી રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. કાર અને બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ થઇ ગઇ હતી. કારમાં સવાર ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. કાર ચાલકને 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

Top Stories Gujarat Surat Videos
mantavya 103 Video: કિમ માંડવી રોડ પર ટ્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ

સુરત,

સુરતના કિમ માંડવી રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. કાર અને બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ થઇ ગઇ હતી. કારમાં સવાર ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. કાર ચાલકને 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.