સુરત,
સુરતમાં સૈનિકોના ફોટાનો ઉપયોગ થયો. નવસારી લોકસભા સાંસદ સી.આર.પાટીલે ફેસબુક પર ફોટો મુક્યો. મિસાઈલ સેનાને મળતા વડાપ્રધાનના ફોટા સાથે શેર કર્યો.
મેઈન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સેનાને મળતા વડાપ્રધાનના ફોટા સાથે શેર કર્યો. આપણી સેના વધુ મજબૂતના મથાળા સાથે ક્રેડીટ લેવાનો પ્રયાસ કરાશે.
કલેક્ટર કમ ચૂંટણી અધિકારી સુધી મામલો પહોંચતા ફેસબુક પરથી પોસ્ટ ડીલીટ કરવી પડી. ત્યારે સીઆર પાટીલ વિરુદ્ધ આચારસંહિતાના ભંગની ફરિયાદ દાખલ થઇ. અસલમ સાયકલવાળાએ ફરીયાદ નોંધાવી.
Not Set/ નવસારી લોકસભા સાંસદ સી.આર. પાટીલે મુક્યો ફેસબુક પર ફોટો, આચારસંહિતાના ભંગની ફરિયાદ દાખલ
સુરત, સુરતમાં સૈનિકોના ફોટાનો ઉપયોગ થયો. નવસારી લોકસભા સાંસદ સી.આર.પાટીલે ફેસબુક પર ફોટો મુક્યો. મિસાઈલ સેનાને મળતા વડાપ્રધાનના ફોટા સાથે શેર કર્યો. મેઈન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સેનાને મળતા વડાપ્રધાનના ફોટા સાથે શેર કર્યો. આપણી સેના વધુ મજબૂતના મથાળા સાથે ક્રેડીટ લેવાનો પ્રયાસ કરાશે. કલેક્ટર કમ ચૂંટણી અધિકારી સુધી મામલો પહોંચતા ફેસબુક પરથી પોસ્ટ […]