Not Set/ સુરેન્દ્રનગર:ચોટીલામાં ડુંગર પાછળ ઝાડ પર લટકતી લાશ મળી

હજુ મોડાસાની યુવતીના મામલો પત્યો નથી ત્યાં ફરી એકવાર સુરેન્દ્રનગર ખાતેથી ઝાડ પર લટકતા યુવકની લાશ મળી આવી છે. સુરેન્દ્રનગરના વિડ વિસ્તારમાં ઝાડ સાથે લટકતી હાલતમાં યુવકની લાશ મળતા ચકચાર ફેલાઈ ગઈ છે. સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામા ડુંગર પાછળ  વિડ વિસ્તારમાં ઝાડ સાથે લટકતી લાશ મળી છે. આશરે 40 વર્ષની ઉમર ધરાવતા અજાણ્યા પુરુષ ની લાશ […]

Gujarat Others

હજુ મોડાસાની યુવતીના મામલો પત્યો નથી ત્યાં ફરી એકવાર સુરેન્દ્રનગર ખાતેથી ઝાડ પર લટકતા યુવકની લાશ મળી આવી છે. સુરેન્દ્રનગરના વિડ વિસ્તારમાં ઝાડ સાથે લટકતી હાલતમાં યુવકની લાશ મળતા ચકચાર ફેલાઈ ગઈ છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામા ડુંગર પાછળ  વિડ વિસ્તારમાં ઝાડ સાથે લટકતી લાશ મળી છે. આશરે 40 વર્ષની ઉમર ધરાવતા અજાણ્યા પુરુષ ની લાશ મળી છે. સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. અને લાશને નીચે ઉતારી PM માટે મોકલવામાં આવી હતી.  તો આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા છે કે આત્મ હત્યા તે દિશામાં પોલીસે તપાસ કાર્યવાહી ચાલુ કરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.