Not Set/ સુરેન્દ્રનગર/ MLA સોમાભાઈનો સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો વાયરલ

લીંબડી કોંગ્રેસના ધારાસભ્યોનો વીડિયો વાયરલ સોમાભાઇનો ફરી ધુણતા હોય તેવો વીડિયો વાયરલ સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો વાયરલ ધારાસભ્યનો વીડિયો ટોક ઓફ ટાઉન બન્યો સુરેન્દ્રનગરમાં ફરી ધારાસભ્ય સોમાભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અને ચર્ચાનો વિષય […]

Gujarat Others
daru 1 15 સુરેન્દ્રનગર/ MLA સોમાભાઈનો સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો વાયરલ
  • લીંબડી કોંગ્રેસના ધારાસભ્યોનો વીડિયો વાયરલ
  • સોમાભાઇનો ફરી ધુણતા હોય તેવો વીડિયો વાયરલ
  • સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો વાયરલ
  • ધારાસભ્યનો વીડિયો ટોક ઓફ ટાઉન બન્યો

સુરેન્દ્રનગરમાં ફરી ધારાસભ્ય સોમાભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અને ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, લિંબડી સાયલાના કોંગ્રેસના ધારાસભ્ય લોકો વચ્ચે નહીવત જોવા મળે છે. પણ હાલમાં  ફેસબુકમા તેમનો સાંકળ વડે ધુણતો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ તેમનો આવો વિડિયોએ વિવાદ ઉભો કર્યો હતો. ત્યારે ફરીવાર તેમનો વીડિયો વાયરલ થયો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.