Not Set/ ઉકાઉ ડેમની સપાટી 325.95 ફૂટ પહોંચી, અઘઘઘ 695189 ક્યુસેકની આવક

સુરત અને ઉપરવાસમાં વહેલી સવારથી મેઘરાજ મહેરબાન થયા છે. બે દિવસના વિરામ બાદ સુરતમાં વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને કારણે ઉકાઇ ડેમની સપાટી વધી ગઇ હતી. 11 કલાકે ઉકાઉ ડેમની સપાટી 325.95 ફૂટ નોંધાઇ છે.   આવી છે પાણીની આવક – જાવક ઉપરવાસ અને સ્થાનિય વિસ્તારમાંથી ઉકાળી ડેમમાં પાણીની […]

Top Stories
ukai dam ઉકાઉ ડેમની સપાટી 325.95 ફૂટ પહોંચી, અઘઘઘ 695189 ક્યુસેકની આવક

સુરત અને ઉપરવાસમાં વહેલી સવારથી મેઘરાજ મહેરબાન થયા છે. બે દિવસના વિરામ બાદ સુરતમાં વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને કારણે ઉકાઇ ડેમની સપાટી વધી ગઇ હતી. 11 કલાકે ઉકાઉ ડેમની સપાટી 325.95 ફૂટ નોંધાઇ છે.

ukai.PNG3 ઉકાઉ ડેમની સપાટી 325.95 ફૂટ પહોંચી, અઘઘઘ 695189 ક્યુસેકની આવક

 

આવી છે પાણીની આવક – જાવક

ઉપરવાસ અને સ્થાનિય વિસ્તારમાંથી ઉકાળી ડેમમાં પાણીની આવકની વાત કરવામા આવે, 695189 ક્યુસેક પાણીનાં જથ્થાની આવકનોમ ઇનફ્લો નોંધવામાં આવી રહ્યો  છે, જ્યારે  આઉટ ફલો 300 ક્યુસેક છે. ઉકાઇ ડેમ પર આવેલો  કોઝવે ભયજનક સપાટી 6.67 મીટર સુધી પહોંચી જતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે

ukai.PNG2 ઉકાઉ ડેમની સપાટી 325.95 ફૂટ પહોંચી, અઘઘઘ 695189 ક્યુસેકની આવક

હાઇડ્રો ગેટથી પાણી છોડવાથી વિજળી ઉત્પાદન થશે

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉડાઈ ડેમનાં રેડિયલ ગેટમાંથી પાણી છોડવામાં આવશે તેવી માહિતી સિંચાઇ વિભાગ અને ડેમ ઓથોરીટી દ્વારા આપવામા આવી રહી છે. ડેમમાં ભારે આવકને કારણે વધતી જતી સપાટી સામે દરવાજા ખોલીને લગભગ 51 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 24 હજાર ક્યુસેક હાઈટ્રો પાવર ગેટ દ્વારા છોડવામાં આવશે. હાઇડ્રો ગેટનાં ઉપયોગથી પાણી છોડવામાં આવતા 300 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે. ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવકનાં પગલે ડેમ ભરાઇ જવાની સ્થિતિમાં હોવાથી લોકોમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી ગઇ છે.

ukai ઉકાઉ ડેમની સપાટી 325.95 ફૂટ પહોંચી, અઘઘઘ 695189 ક્યુસેકની આવક

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન