Happy Birthday!/ 45 વર્ષની થઈ સુષ્મિતા સેન, આ રીતે સેલિબ્રેટ કર્યો બર્થડે

બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન 45 વર્ષની થઈ ગઈ છે, આ પ્રસંગે તેને એક સુંદર સરપ્રાઈઝ મળ્યું છે, જેની તસવીર સુષ્મિતાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Entertainment
a 189 45 વર્ષની થઈ સુષ્મિતા સેન, આ રીતે સેલિબ્રેટ કર્યો બર્થડે

બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન 45 વર્ષની થઈ ગઈ છે, આ પ્રસંગે તેને એક સુંદર સરપ્રાઈઝ મળ્યું છે, જેની તસવીર સુષ્મિતાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સુષ્મિતાએ જણાવ્યું કે તેની માતા અને બંને પુત્રી રિની અને અલીશાએ આ સુંદર ડેકોરેશ કરી અને તેના જન્મદિવસને ખાસ બનાવ્યો.

સુષ્મિતાના બોયફ્રેન્ડ રોહમન શોલે ઇન્સ્ટાગ્રામ પર બર્થડે પર એક સુંદર શાયરી પોસ્ટ કરી છે, રોહમને એક તસવીર પણ પોસ્ટ કરી છે જેમાં તે સુષ્મિતાના કપાળ પર કિસ કરતા જોવા મળી રહ્યો છે.

Instagram will load in the frontend.

રીનીએ 19 વર્ષની યુવતી દીયાની ભૂમિકા નિભાવી છે. ફિલ્મનું ટ્રેલર સુષ્મિતા સેનના જન્મદિવસ પર  રિલીઝ કરવામાં આવ્યું હતું.

રીનીએ કહ્યું, “મારી માતાએ હંમેશાં મને યોગ્યતા, સખત મહેનત અને વસ્તુઓ જાતે કરવાના મહત્વ વિશે કહ્યું છે. હા, સટ્ટો લગાવવો ચોક્કસપણે પરંપરાગત વિકલ્પ નથી.

Instagram will load in the frontend.

સુષ્મિતા સેનની પુત્રી રિની સેન શોર્ટ ફિલ્મ ‘સુટ્ટાબાજી’થી અભિનેત્રી તરીકે કરિયરની શરૂઆત કરવા જઇ રહી છે. શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખુરાનાએ કર્યું છે. રિનીએ 19 વર્ષની છોકરી દીયાની ભૂમિકા નિભાવી છે. ફિલ્મનું ટ્રેલર સુષ્મિતા સેનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

રિનીએ કહ્યું, “મારી માતાએ હંમેશાં મને યોગ્યતા, સખત મહેનત અને વસ્તુઓ જાતે કરવાના મહત્વ વિશે કહ્યું છે. હા, સટ્ટો લગાવવો ચોક્કસપણે પરંપરાગત વિકલ્પ નથી.