બનાસકાંઠા/ ડીસામાંથી શંકાસ્પદ ઘીનો પર્દાફાશ, જાણો ક્યાં નામે વેચાતું હતું ઘી

ડોકટર હાઉસ વિસ્તારમાંથી આ ઘીના ડબ્બા ઝપડી પાડવામાં આવ્યા છે. આ શંકાસ્પદ ઘીનું વેચાણ સંસાર શુદ્ધ ગાયના ઘી નાં નામે થાતુ હતું…

Gujarat Others Uncategorized
ઘી

ડીસામાંથી ઝડપાયા શંકાસ્પદ ઘી નાં ડબ્બા
ડોકટર હાઉસ વિસ્તારમાંથી ઘીનો પર્દાફાશ
સંસાર શુદ્ધ ગાયના ઘીનાં નામે થતું વેચાણ
રાજસ્થાન પાસિંગની ગાડીમાંથી ઝડપાયા ડબ્બા

બનાસકાંઠા જિલ્લાનાં ડીસામાંથી શંકાસ્પદ ઘીનાં ડબ્બાનો પર્દાફાશ થયો છે. ડોકટર હાઉસ વિસ્તારમાંથી આ ઘીના ડબ્બા ઝપડી પાડવામાં આવ્યા છે. આ શંકાસ્પદ ઘીનું વેચાણ સંસાર શુદ્ધ ગાયના ઘી નાં નામે થાતુ હતું…રાજસ્થાન પાસિંગની ગાડીમાંથી 6 જેટલા ઘી નાં ડબ્બા ઝડપાયા છે.

આ પણ વાંચો:  વડોદરામાં મકાનમાં ગેસનો બોટલ ફાટ્યો, બાળક સહિત 4 લોકો ગંભીર રીતે દાઝ્યા

ડીસા ઉત્તર પોલીસે ચેકિંગ દરમિયાન આ ઘીનાં ડબ્બા પકડી પાડ્યા છે. અને ઘી સહિતનો  મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આ સંસાર શુદ્ધ ગાયનું ઘીનું વેચાણ કોણ કરે છે તે દિશામાં  વધુ તપાસ હાથ ધરી છે..

આ પણ વાંચો:રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં છુટછાટ મળશે, જાહેર થશે નવી ગાઇડલાઇન

આ પણ વાંચો: ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું