Not Set/ સ્કિનનું ટેંશન રાખ્યા વગર બેફિક્ર બની કરો સ્વિમિંગ….

ઉનાળામાં વોટર પાર્કમાં મસ્તી અને પૂલમાં સ્વિમિંગ કરવું કોને પસંદ ના હોય, પરંતુ ઘણા લોકો સ્કિન પ્રોબલેમ ના લીધે આનાથી દૂર રહે છે. પરંતુ આ ટીપ્સ અપનાવીને તમે બેફિક્ર રહી કરી શકો છો  સ્વિમિંગ… સ્વિમિંગ પૂલ સાફ કરવા અને બેક્ટેરિયા ને દૂર કરવા માટે ક્લોરિન નાખવામાં આવે છે, જેના થી ત્વચા પર ટેનિંગ થવા લાગે […]

Fashion & Beauty Lifestyle
swimming1 સ્કિનનું ટેંશન રાખ્યા વગર બેફિક્ર બની કરો સ્વિમિંગ....

ઉનાળામાં વોટર પાર્કમાં મસ્તી અને પૂલમાં સ્વિમિંગ કરવું કોને પસંદ ના હોય, પરંતુ ઘણા લોકો સ્કિન પ્રોબલેમ ના લીધે આનાથી દૂર રહે છે. પરંતુ આ ટીપ્સ અપનાવીને તમે બેફિક્ર રહી કરી શકો છો  સ્વિમિંગ…

swimming3 સ્કિનનું ટેંશન રાખ્યા વગર બેફિક્ર બની કરો સ્વિમિંગ....

સ્વિમિંગ પૂલ સાફ કરવા અને બેક્ટેરિયા ને દૂર કરવા માટે ક્લોરિન નાખવામાં આવે છે, જેના થી ત્વચા પર ટેનિંગ થવા લાગે છે. એના થી બચવા માટે, હળદર અને ટમેટાં ની પેસ્ટ માં 1 ચમચી બદામનું તેલ મિક્સ કરી તેને લગાવા થી  ટેનિંગ દૂર થશે.

swimming4 સ્કિનનું ટેંશન રાખ્યા વગર બેફિક્ર બની કરો સ્વિમિંગ....

રાત્રે થોડી મલાઈ માં કેસર મિક્સ કરી તેને રેહવા દયો. સવારમાં બંનેને સારી રીતે મિક્સ કરીને નાહવા પહેલાં ચહેરા પર મસાજ કરીને લગાવો. આમાંથી, ક્લોરિનને કારણે આવેલી ડ્રાયનેસ દૂર થશે અને  ચામડી ચમકશે.

swimming5 સ્કિનનું ટેંશન રાખ્યા વગર બેફિક્ર બની કરો સ્વિમિંગ....

વધતા સ્વાદ સાથે, લીંબુને એક સારી દવા તરીકે પણ જોવામાં આવે છે. અડધા લીંબુના રસમાં એક ચમચી મધને મિક્સ કરો અને તેને આખા ચહેરા અને ગરદન પર લગાવો. આ તમારા ટેનિંગને દૂર કરશે.

swimming6 સ્કિનનું ટેંશન રાખ્યા વગર બેફિક્ર બની કરો સ્વિમિંગ....

બટાટાને કુદરતી ફેશ્યિલ ગણવામાં આવે છે. કાચા બટાકાનીને કાપી અને પેસ્ટ કરો, પછી તે ટેનિંગના અસરગ્રસ્ત ભાગો પર લગાવો. તમે આ પ્રયોગ દરરોજ પણ કરી શકો છો.

swimming2 સ્કિનનું ટેંશન રાખ્યા વગર બેફિક્ર બની કરો સ્વિમિંગ....