Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
રાજકોટ (Rajkot)શહેરની 364 આંગણવાડી (Anganwadi)ઓમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને આપવામાં આવતો પોષણયુક્ત અનાજનો જથ્થો અનિયમિત રીતે મળતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે

Rajkot News/રાજકોટની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : 25 હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં

1 ઓગસ્ટ વિશ્વ લંગ કેન્સર દિવસ 2026 (World Lung Cancer Day 2026) :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે શ્રેષ્ઠ અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે.

Gandhinagar News/1 ઓગસ્ટ વિશ્વ લંગ કેન્સર દિવસ: તમાકુ છોડો, ફેફસાં બચાવો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિ કરનારા અને પેપર લીક (Paper Leak) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે હવે વધુ કડક કાર્યવાહી થશે

Gujarat News/પેપર લીક કરનારાઓ સામે કડક કાયદો, મેરિટ ફર્સ્ટ પર સરકારનો ભાર

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સખી મંડળો (Sakhi Mandal)ની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર (Women Empowerment) બને અને તેમની આવકમાં વધારો થાય તેવા ઉમદા આશયથી ગુજરાત લાઈવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા ‘માર્કેટિંગ સપોર્ટ યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે

Gandhinagar News/સખી મંડળોને ગ્લોબલ માર્કેટ પ્લેટફોર્મ આપશે ગુજરાત સરકાર

CC Road

Gujarat News/ગુજરાતમાં હવે નહીં પડે ખાડા! તમામ શહેરોમાં CC રોડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

Heavy rains

Gujarat News/ગુજરાતમાં અતિવૃષ્ટિનો મોટો ફટકો!  10 હજાર કરોડથી વધુના નુકસાનનો અંદાજ, કેન્દ્ર પાસે વિશેષ રાહત પેકેજની માગ

મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી (Government Land Allocation), જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

Gandhinagar News/સરકારી જમીન ફાળવણી હવે થશે વધુ ઝડપી: મુખ્યમંત્રીનો મોટો નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક (Cabinet Meeting)યોજાવાની છે

Ahmedabad News/આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદી સ્થિતિ પર મહત્વની સમીક્ષા

GAS Officers Additional Charge: રાજ્ય સરકારનો નવો આદેશ

Gujarat News/ગુજરાતમાં GAS કેડરના 16 અધિકારીઓને વધારાની જવાબદારી, રાજ્ય સરકારે જાહેર કર્યા આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર (CM Bhupendra Patel)પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026” (Ship Building and Repair Policy)નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું હતું

Gandhinagar News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ કરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy