Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ભારે વરસાદના કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (Ahmedabad Rajkot Highway Closed)પર બાવળા નજીક પાણી ભરાઈ જતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે

Gujarat News/12 કલાકથી અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ,સાંતલપુરમાં 8 લોકોનું રેસ્ક્યૂ

ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી (Heavy Rain Alert)કરી છે

Gujarat News/30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ; 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અત્યંત ભારે વરસાદ (Rain)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Gujarat News/3 કલાક માટે ગુજરાતમાં નાઉકાસ્ટ, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Heavy rain

Gujarat News/રાજ્યમાં વરસાદથી ભારે નુકસાન: અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, 7 જિલ્લામાં રેડ એલર્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ (Rain)ને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા (Review Meeting)કરી હતી

Gandhinagar News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્ટેટ (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (DGP Gyanendra Singh Malik)રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ સહિતના જિલ્લામાં અતિ ભારે વરસાદ (Heavy Rain)ની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

Gandhinagar News/ગુજરાતમાં અતિભારે વરસાદ: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે સમીક્ષા કરી

શુક્રવારે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Ahmedabad Rajkot Highway)પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવેનો મહત્વપૂર્ણ ભાગ બંધ (Highway Closed)કરવાની ફરજ પડી હતી

Ahmedabad News/બાવળા નજીક અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ, ટ્રાફિક ધોલેરા એક્સપ્રેસવે તરફ ડાયવર્ટ

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને પૂર (Valsad Flood)ની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શનમાં આવી ગઈ છે

Valsad News/વલસાડ પહોંચ્યા ડેપ્યુટી CM હર્ષ સંઘવી,પૂર બાદ યુદ્ધના ધોરણે સફાઈના આદેશ

તાપી (Tapi)જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Rain)ના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે

Tapi News/તાપીમાં ભારે વરસાદની અસર: 145 રસ્તાઓ બંધ

Red alert in 16 districts of Gujarat.

gujrat news/ગુજરાતમા 16 જિલ્લાઓમાં આગામી ૩ કલાક માટે રેડ એલર્ટ! ભારે વરસાદ અને ગાજવીજની આગાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy