Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
રાજકોટ (Rajkot)ના હિરાસર એરપોર્ટ (Hirasar Airport)પર વરસાદ દરમિયાન એરોબ્રિજમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવતા એરપોર્ટના બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે

Rajkot News/રાજકોટ હિરાસર એરપોર્ટમાં એરોબ્રિજમાંથી પાણી ટપક્યું

આજે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પોતાના સંદેશમાં કહ્યું હતું કે આભાર મિત્રોગઈ કાલે મોડી રાત્રે તમને મળવાનો મોકો મળ્યો. મેં જે વિડીયો પોસ્ટ કર્યો હતો તેને જે પ્રકારે તમે પ્રતિભાવ આપ્યો, સકારાત્મક સુઝાવ આપ્યો તે બદલ આભાર

New Delhi News/શુક્રવારે રાત્રે gen z માટે ફરીથી PM મોદીએ વીડિયો સંદેશ આપ્યો

મોરબી (Morbi) શહેરમાં નિર્દોષ રખડતા શ્વાન (Dog)પર કરવામાં આવેલી ક્રૂરતા (Cruelty)ની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે

Morbi News/મોરબીમાં શ્વાન પર ક્રૂર હુમલો, પથ્થર મારતા આંખ ફૂટી

New Delhi News/રાજ્યસભામાં ગુંજ્યો જંતર-મંતરનો વિરોધ, મલ્લિકાર્જુન ખડગેનાં સરકાર પર ગંભીર આક્ષેપ

લદ્દાખના પર્યાવરણવિદ્ અને જાણીતા ઇનોવેટર સોનમ વાંગચૂક (Sonam Wangchuk)ના સમર્થનમાં હવે ગુજરાતમાં પણ અવાજ ઉઠવા લાગ્યો છે

Rajkot News/રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ધરણાં

Mosque

kolkata news/કોલકાતા એરપોર્ટ મસ્જિદ વિવાદ: કોલકાતા એરપોર્ટ મસ્જિદમાં શુક્રવારની નમાજને લઈને વિવાદ

setback-mamata-banerjee-madan-તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા એ પક્ષ છોડીને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથ સાથે જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી મમતા બેનર્જી (Mamata Banerjee)ના વિશ્વાસુ ગણાતા નેતાના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

West Bengal News/મમતા બેનર્જીને વધુ એક ઝટકો,મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા

સુરત (Surat)માં વિશ્વાસને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વર્ષ 2025માં અપહરણ અને દુષ્કર્મ (Rape)નો ભોગ બનેલી સગીરાનો કોર્ટમાં કેસ લડી રહેલા વકીલ સામે જ સગીરાના યૌન શોષણ અને બ્લેકમેઈલના ગંભીર આરોપો નોંધાયા છે

Surat News/સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલ પર જ સગીરાના શોષણનો આરોપ, POCSO હેઠળ ધરપકડ

મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યના ધારાશિવ જિલ્લાના ભૂમ તાલુકામાં દૂધ ભેળસેળનું (Milk Adulteration)મોટું કૌભાંડ સામે આવ્યું છે

Maharashtra News/મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ ઝડપાયું

પહેલગામ આતંકી હુમલા કેસમાં જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના મુખ્ય આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed) વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યો છે.

jammu news/હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટનું બિનજામીનપાત્ર વોરંટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy