Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
દેશમાં હવાઈ મુસાફરી દરમિયાન ટિકિટના ભાડામાં (Air Fare)થતો અચાનક અને ભારે વધારો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે

New Delhi News/વિમાન ભાડા મુદ્દે સુપ્રીમ કોર્ટનું સખત વલણ, કેન્દ્રને બે અઠવાડિયામાં નવા નિયમો રજૂ કરવાનો આદેશ

ભારતમાં જૂન મહિનામાં છૂટક ફુગાવા (Inflation)નો દર (CPI) વધીને 4.38 ટકા નોંધાયો છે

New Delhi News/ભારતમાં છૂટક ફુગાવો 4.38% પર પહોંચ્યો, 17 મહિનામાં પહેલીવાર RBIના 4% લક્ષ્યને વટાવ્યો

ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિર (Ambaji Mandir)માં ભંડારની રોકડ ગણતરી દરમિયાન ચોરી (Ambaji Temple Theft)નો પ્રયાસ સામે આવતા ભારે ચકચાર મચી છે.

Banaskantha News/અંબાજી મંદિરમાં ચોરી! રૂ.1.04 લાખ સાથે કર્મચારી ઝડપાયો

તંત્રએ મહેસાણા જિલ્લાના ઊંઝા (Unjha) પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ.19.6લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળી (Fennel)નો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Unjha News/ઊંઝા-ઉનાવામાં 26 ટન ભેળસેળયુક્ત વરિયાળી જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

પ્રભાસની આગામી ફિલ્મ 'ફૌજી' (Fauji Movie) ના શૂટિંગ દરમિયાન પીઢ અભિનેતા રાજેશ શર્મા (Rajesh Sharma)સાથે બનેલી ઘટનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારોની સુરક્ષા અંગે નવી ચર્ચા જગાવી છે

Entertainment News/‘ફૌજી’ના સેટ પર અભિનેતા રાજેશ શર્માને જીવજંતુનો ડંખ

અફઘાનિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર (Afghanistan Fast Bowler)અને દેશના ક્રિકેટના પાયાના ખેલાડીઓમાંના એક Shapoor Zadranનું 38 વર્ષની વયે ભારતમાં સારવાર દરમિયાન નિધન થયું છે

New Delhi News/અફઘાનિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનનું 38 વર્ષની વયે નિધન

મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા 18 દિવસથી ખેડૂતો દ્વારા ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનમાં (Farmer Protest)મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે

Morbi News/જેતપર ખેડૂત આંદોલન: સરકારના વળતર પરિપત્રની કોપી સોશિયલ મીડિયામાં પહોંચી, સંપૂર્ણ અભ્યાસ બાદ લેવાશે અંતિમ નિર્ણય

રાજ્ય સરકાર (Gujarat Government)ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વીજપોલ (Electricity Pole)માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ચૂકવવામાં આવતા વળતરમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે

Gandhinagar News/વીજપોલ માટે ખેડૂતોને મળશે બમણું વળતર

પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી  ઋત્વિક મકવાણા (Ritvik Makwana)(એ ગુજરાતની બગડતી શિક્ષણ (Education )વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે

Surendranagar News/સુરેન્દ્રનગરની શાળાઓમાં શિક્ષણમાં રાજકીય હસ્તક્ષેપના આક્ષેપ

ઈરાને (Iran)પોતાના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei)ના અંતિમ સંસ્કાર માટે ભારતને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે

New Delhi News/આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓને બોલાવાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy