Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
અમદાવાદ શહેરમાં આજે પડેલા ભારે વરસાદને પગલે નિર્ણયનગર અન્ડરપાસ (Nirnay Nagar Underpass)ખાતે સવારે 11:35 કલાકે વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહારને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો

Ahmedabad News/અમદાવાદમાં નિર્ણયનગર અન્ડરપાસમાં પાણી ભરાયા,AMCએ 52 મિનિટમાં પાણીનો નિકાલ કર્યો

ડાંગ (Dang)જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના 47 જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે.

Dang News/ડાંગમાં ભારે વરસાદનો કહેર, જિલ્લાના 47 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજે વહેલી સવારે માત્ર બે કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ (Rain) નોંધાતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે

Valsad News/ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અતિભારે વરસાદે (Rain)જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું છે

Gujarat News/દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડ-નવસારીમાં 10થી 16 ઇંચ વરસાદ, 400થી વધુ રસ્તા બંધ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદ (Gujarat Heavy Rain)ની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર  ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વેધર વૉચ ગ્રુપ' (Weather Watch Group)ની બેઠક યોજાઈ હતી

Gandhinagar News/ગુજરાતમાં ભારે વરસાદ એલર્ટ, SEOCની હાઈ લેવલ બેઠક યોજાઈ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે (Rain)વિરામ લીધો હતો, પરંતુ હવે બંગાળની ખાડીમાં સક્રિય બનેલા મજબૂત લો પ્રેશર એરિયા અને રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ની અસર રાજ્યમાં ફરી જોવા મળી રહી છે

Gujarat News/ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે

Gujarat News/ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

'હવે વરસાદની આગાહી નહીં કરું' : Ambalal Patelની મોટી જાહેરાત

Gandhinagar News/અંબાલાલ પટેલની મોટી જાહેરાત: હવે વરસાદની આગાહી નહીં કરે, કહ્યું- લોકોનો સપોર્ટ મળશે તો ફરી વિચાર કરીશ

Monsoon update

India Monsoon 2026/ચોમાસું પડ્યું નબળું, વરસાદની ખાધ 14%થી વધીને 18% થઈ; IMDની નવી આગાહી

rain

Gandhinagar News/ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા, ભારે પવનને પગલે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy