Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
setback-mamata-banerjee-madan-તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા એ પક્ષ છોડીને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથ સાથે જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી મમતા બેનર્જી (Mamata Banerjee)ના વિશ્વાસુ ગણાતા નેતાના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

West Bengal News/મમતા બેનર્જીને વધુ એક ઝટકો,મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા

sonam Wangchuk

new dilhi/મહુઆ મોઈત્રાની સોનમ વાંગચુકને અપીલ: ‘તમારું જીવન અમારે માટે મહત્વનું છે, અનશન સમાપ્ત કરો’

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના Satish Patelએ નોંધાવી ઉમેદવારી

Vadodara News/માંજલપુર પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ, ભવ્ય જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ

Veena Manvi

Bihar News/ઉમેદવારી નોંધાવ્યા બાદ JJD ઉમેદવાર વીણા માનવીની ધરપકડ, તેજ પ્રતાપ યાદવે ઉઠાવ્યા સવાલ

પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજ્યસભા પેટાચૂંટણી (Rajya Sabha Bypoll)પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મોટો રાજકીય દાવ રમ્યો છે

West Bengal News/બંગાળ રાજ્યસભા પેટાચૂંટણીમાં ભાજપનો મોટો દાવ, TMC છોડનારા ત્રણ પૂર્વ સાંસદોને બનાવ્યા ઉમેદવાર

ગાંધીનગર (Gandhinagar)સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam) ખાતે આવતીકાલે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક (Meeting)યોજાનાર છે

Gandhinagar News/ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, પેટા ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે

અમદાવાદના સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્ની ખાનચંદાણીના નામે દારૂની કથિત મહેફિલ (Liquor Party)નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે

Ahmedabad News/અમદાવાદના ભાજપ કોર્પોરેટરના નામે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી (Parshottam Solanki,)ના પુત્ર દિવ્યેશ સોલંકી (Divyesh Solanki)ના જન્મદિવસ પૂર્વે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ જાહેરમાં એવી માંગ કરી કે દિવ્યેશ સોલંકીને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે અને તેઓ આગળ જઈને મંત્રીપદ સુધી પહોંચે.

Bhavnagar News/2027 માટે દિવ્યેશ સોલંકીના નામની ચર્ચા, કોળી સમાજના આગેવાનની ખુલ્લી માંગ

Congress Ajay Rai

National News/અયોધ્યામાં રામ મંદિર વિરોધ મામલે અજય રાય સહિત કોંગ્રેસ નેતાઓ નજરકેદ

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય (Former MLA) બળદેવજી ઠાકોરે (Baldevji Thakor)સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે

Mehsana News/મહેસાણા : બળદેવજી ઠાકોરના નિવૃત્તિના સંકેત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy