અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર દ્વારા ક્લીન-અપ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત લોકોના ઘરોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. તાલિબાન સરકારે લોકોને શસ્ત્રો સહિતની સરકારી સંપત્તિઓ સરકારને સોંપવા વિનંતી કરી છે. તાલિબાન સરકારનું કહેવું છે કે સર્ચ ટીમો લોકોના ઘરે પહોંચે તે પહેલા અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતને સહકાર આપો અને સ્વેચ્છાએ હથિયારો સોંપો.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાન લોકોને હથિયારો, સરકારી સંપત્તિ અને ગેરકાયદેસર વસ્તુઓ સોંપવા અને અપહરણકર્તાઓ અને ચોરો વિશેની માહિતી શેર કરવા માટે કહેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ શુક્રવારે દરોડાનો આઠમો દિવસ હતો. એવું નોંધવામાં આવ્યું હતું કે બલ્ખ અને ફર્યાબના ઉત્તરી પ્રાંતોમાં ઘરે-ઘરે દરોડા શરૂ થયા હતા.
ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો’ : સીઆર પાટિલની સાંસદોને ટકોર
Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?
Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!
Ukraine Crisis / બંકર શું છે? કેવી રીતે સુરક્ષિત રાખે છે? શું ઝેલેન્સકી સુરક્ષિત બંકરમાં છે ?
સાવધાન! / હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો… !! નહીં તો ભરવો પડશે ભારે દંડ
Gujarat / ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત
